Home Archive by category રાષ્ટ્રીય (Page 1436)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદહાનોમ ગ્રેબ્રેયેસસે ચેતવણી આપી હતી કે વિશ્વ કોવિડ-૧૯ રોગચાળો ખૂબ જ ખતરનાક તબક્કામાં છે, જેના ડેલ્ટા જેવા સ્વરૂપો વધુ ચેપી છે અને સમય જતાં સતત બદલાતા રહે છે. તેમણે કહ્યું કે જે દેશોમાં ઓછી વસ્તી રસી આપવામાં આવી છે, ત્યાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ફરી વધવા માંડી છે. ડેલ્ટા જેવા […]Continue Reading
રાષ્ટ્રીય
સમગ્ર વિશ્વમાં પ્રદૂષિત થઈ રહેલા પર્યાવરણને બચાવવા માટે વિવિધ પ્રકારના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે હૈદરાબાદ સ્થિત એક સ્ટાર્ટ-અપ દ્વારા પર્યાવરણના રક્ષણ માટે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. તેના અંતર્ગત વધી રહેલા પ્લાસ્ટિક વેસ્ટને અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકની બોટલના બદલે પાણીની ઈકો ફ્રેન્ડલી બોટલ તૈયાર કરવામાં આવી છે. મતલબ કે હવે Continue Reading
રાષ્ટ્રીય
લોકસભા સચિવાલયના જણાવ્યા મુજબ સંસદનું ચોમાસું સત્ર ૧૯ જુલાઈથી ૧૩ ઓગસ્ટ સુધી ચાલશે. આ અગાઉ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટિ્‌વટર પર જણાવ્યું હતું કે, સંસદનું આગામી ચોમાસું સત્ર ૧૯ જુલાઇથી ૧૩ ઓગસ્ટ દરમિયાન યોજાશે. જાેકે, તેમણે ગૃહની કાર્યવાહીના સમય અંગે માહિતી આપી ન હતી. મહત્વનું છે કે, કોરોના મહામારી બાદ સંસદના બંને સત્રોની કાર્યવાહી […]Continue Reading
રાષ્ટ્રીય
બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ પોતાના લગ્નજીવનની બાબતમાં પર્ફેક્ટ હસબંડ સાબિત નથી થયા. લેટેસ્ટ સમાચાર પ્રમાણે, આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો ર્નિણય કર્યો છે. જાેકે આ ર્નિણય પાછળનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ બંનેએ પરસ્પર સહમતીથી છૂટા થવાનો ર્નિણય કર્યો છે, બંનેએ ઓફિશિયલ સ્ટેટમેંટ પણ જાહેર કરી દીધું છે. બંનેએ સ્ટેટમેન્ટમાં લખ્યું, […]Continue Reading
રાષ્ટ્રીય
સ્વદેશી વેક્સિન ઉત્પાદક ભારત બાયોટેકે કોવેક્સિનના ત્રીજા અને અંતિમ તબક્કાની ટ્રાયલ પૂર્ણ કરી લીધી છે, સાથે જ કંપની દ્વારા ત્રીજા તબક્કાનાં પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યાં છે. એવું કહેવામાં આવ્યું હતું કે કોવેક્સિન ગંભીર દર્દીઓ અને ડેલ્ટા વેરિયન્ટના દર્દીઓ પર અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. દુનિયાભરમાં ભય ફેલાવી રહેલા ડેલ્ટા વેરિયન્ટ સામે પણ કોવેક્સિન […]Continue Reading
રાષ્ટ્રીય
નોંધાયા છે જેને પગલે કુલ કેસનો આંકડો વધીને ૩,૦૫,૦૨,૩૬૨ પર પહોંચ્યો છે. બીજીતરફ મૃત્યુઆંકમાં આંશિક ઘટાડો નોંધાયો છે. એક દિવસમાં ૭૩૮ દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક ૪,૦૧,૦૫૦ થયો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. મંત્રાલયના મતે છેલ્લા ૮૬ દિવસમાં કોરોનાથી મૃત્યુનો સૌથી ઓછો આંક છે કોરોનાના સક્રિય કેસો ૯૭ દિવસ પછી ઘટીને પાંચ લાખની નીચે […]Continue Reading
રાષ્ટ્રીય
રાફેલ સોદામાં તપાસ માટે ફ્રાંસમાં એક જજની નિયુક્તિ કરવામાં આવી છે. ફ્રાંસની પબ્લિક પ્રોસિક્યુશન સર્વિસીઝની ફાઈનાન્સિયલ ક્રાઈમ બ્રાંચ (પીએનએફ)ના કહેવા પ્રમાણે આ ડીલને લઈને લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આરોપોની તપાસ કરવામાં આવશે. ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને ફ્રેંચ પબ્લિકેશન મીડિયાપાર્ટે આ મામલે અનેક રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. ૨૦૧૮ના Continue Reading
રાષ્ટ્રીય
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી લોકોને રાહત મળતી નથી દેખાઈ રહી. સતત વધતી કિંમતોના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. બે દિવસના અંતર બાદ એક વાર ફરીથી પેટ્રોલની કિંમતો વધારવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશને પેટ્રોલના ભાવમાં ૩૫ પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. ત્યારબાદ દિલ્લીમાં પેટ્રોલના ભાવ ૯૮.૮૧ રૂપિયાથી ૯૯.૧૬ રૂપિયા […]Continue Reading
રાષ્ટ્રીય
દુનિયામાં અત્યારે કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટે ખોફ મચાવ્યો છે. અનેક દેશોમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે ફરી કોરોના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. આ વેરિયન્ટ એટલું સંક્રામક અને ઘાતક છે કે તેના પર વેક્સિનની અસર પણ વધારે નથી થતી. જાે કે ડેલ્ટા વેરિયન્ટ પર દરેક વેક્સિન કંપની પોતાના દાવા કરી રહી છે. હવે જાેનસન એન્ડ જાેનસન […]Continue Reading
રાષ્ટ્રીય
એલઓસી ખાતે પડકારજનક ડ્યુટી બાદ આસામ રાઈફલની મહિલા સૈનિક હવે આંતરિક સુરક્ષાનો મોરચો પણ સંભાળશે. આ મહિલા સૈનિકોએ ઉત્તરી કાશ્મીરના તંગધાર સેક્ટરમાં ડ્રગ તસ્કરો વિરૂદ્ધ અભિયાનથી લઈને એન્ટી ટેરર ઓપરેશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. હવે આ રાઈફલ વુમનને તપાસ નાકાઓ પર પણ તૈનાત કરી દેવામાં આવી છે. સેનાની કિલો ફોર્સના જીઓસી મેજર જનરલ એચએસ […]Continue Reading