તે ખૂબ જ હર્ષ અને ગૌરવનો વિષય છે કે ઇફકો (IFFCO) ના અધ્યક્ષ આદરણીય શ્રી દિલીપભાઈ
સંઘાણી સાહેબની જર્મની સ્થિત આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠન, ‘IRU – International Raiffeisen
Union’ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે પસંદગી કરવામાં આવી છે.
જર્મની ખાતે લક્ઝમબર્ગમાં આજે યોજાયેલી ચૂંટણીમાં પ્રાપ્ત થયેલી તેમની આ મહત્વપૂર્ણ સિદ્ધિ
ભારતીય સહકારી ચળવળની વૈશ્વિક ઓળખ અને વધતા પ્રભાવનું ઉત્તમ પ્રતીક છે. નોંધનીય છે
કે, તાજેતરમાં જ ઇફકો આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંગઠનનું સભ્ય બન્યું છે.
આ મહત્વપૂર્ણ વૈશ્વિક જવાબદારી બદલ આદરણીય શ્રી સંઘાણી સાહેબને હાર્દિક અભિનંદન અને
ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સહકારી ક્ષેત્રે વૈશ્વિક ક્ષેત્રે દિલીપ સંઘાણી ની એક ઔર ઉડાન, જર્મન આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠન ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પદે વરણી


















Recent Comments