Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 22)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
ભારતવર્ષના ધામ દ્વારકામાં સર્વજનહિતાય વિશ્વશાંતિ અર્થે સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રીમદ્ ભાગવત પ્રારંભ કરાવતા વ્યાસપીઠ પરથી શ્રી વિશ્વાનંદ માતાજીએ કહ્યું કે, દ્વારિકાધીશનું સ્થાન એટલે તીર્થ અને ધામનો સમન્વય છે.દ્વારકાધામમાં શ્રી કાનદાસબાપુ આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પ્રારંભે શ્રી દ્વારકાધીશ નિજમંદિરથી પોથીયાત્રા પ્રારંભ થયો અને સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ થતા તેનો લાભ દર્દીઓને થઈ રહ્યો છે. વિવિધ રોગના સર્જન સહિત તબીબોની નિમણુંક થતા સરકારી હોસ્પિટલમાં દર્દીઓને લાભ મળી રહ્યો છે, ત્યારે મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમાર દ્વારા વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ડો. સુશીલ કુમારે જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લાની એક માત્ર સરકારી લેડી હોસ્પિટલ ખાતે ગર્ભ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પંથકના હજારો બંધુઓ-ભગિનીઓ લગભગ બારસો વર્ષ પૂર્વે સપ્તમ જ્યોતિર્લિંગ તમિલનાડુના રામેશ્વરમ્ નજીક મદુરાઈમાં જઈને વસે. સૌરાષ્ટ્ર-ગુજરાતનું એવરગ્રીન લોકનૃત્ય રાસ-ગરબા જેવું જ તમિલનાડુમાં ‘કુમ્મી નૃત્ય’ સ્વરૂપે પ્રસ્તુત થાય છે. સૌરાષ્ટ્રમાં મહાભારતકાલીન પાંડવોના સ્થાનો, પદચિહ્નોની જેમ તમિલનાડુના મહાબલીપુરમમાં પણ પાંડવોના નામ પરથી પાંડવરથ જેવું Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટઃ શહેરના મહિલા પોલીસ સ્ટેશન ખાતે ૧૬ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે ધોરણ નવ માં અભ્યાસ કરતી પીડિતા દ્વારા પોતાના પાડોશમાં રહેતા રફીક આરબ (ઉવ.૩૮) વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસીની કલમ ૩૭૬ તેમજ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. ત્યારે પોલીસે હિન્દુ યુવતી પર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દારૂડિયા અને દારૂ વેચનારાઓથી આસપાસના રહીશો કેટલી હદે ત્રાસી જતાં હોય છે, તેવી એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જ્યાં રહીશોએ દારૂડિયાઓથી કંટાળીને પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, દારૂ અંહી નહીં, અહીંથી ૫૦૦ મીટર દૂર લોહાનગરમાં દારૂ મળે છે. આમ, દારૂબંધીના પોકળ દાવા સાબિત કરતા રાજકોટના જાગૃત સોસાયટીવાસીઓએ પોસ્ટર મારતાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ વન પ્રેમી ડો. મનસુખ રંગાણી અને ડો.નીલા રંગાણી વર્ષોથી સદભાવના વૃદ્ધાશ્રમ  વૃધ્ધાશ્રમ સાથે જોડાયેલા છે. તેઓ બંને 25 વર્ષથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે.તેમની રંગાણી હોસ્પિટલ બિગ બજાર પાછળ,રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાજુમાં આવેલું છે. આ ડોક્ટર દંપતીને સંતાનમાં બે દીકરીઓ છે. અત્યારના આધુનિક સમયમાં પણ પુત્ર હોવો જ જોઇ એ એવું માનનાર સમાજને એક […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સૌપ્રથમ કેમ્પમા એચસીજી હોસ્પિટલ રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે હૃદય ના રોગોના નિષ્ણાત (કાર્ડિયોલોજિસ્ટ) ડો. રેનીશ બેરા સાહેબે  ૪૦ થી વધારે હૃદય રોગના દર્દીઓ ની તપાસ કરી તેમાંથી જરૂરી લાગતા 30થી વધારે દર્દીઓનું ઇકો કાર્ડિયોગ્રામ પણ કર્યું. કેમ્પ દરમિયાન મહત્વની બાબત એ છે કે ડોક્ટર રેનીશ બેરા સાહેબે બધા દર્દીઓને પૂરતો સંતોષકારક સમય આપી અને  તેમના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
આગામી શુક્રવારથી દ્વારકાધામમાં શ્રી વિશ્વાનંદજીના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં ધર્માચાર્યો સંતો અને વિદ્વાનોનો લાભ મળશે. શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી અને વિદ્વાન મહાનુભાવોની પ્રેરક પુનિત ઉપસ્થિતિ રહેનાર છે. ભારતવર્ષના ઐતિહાસિક દેવભૂમિ દ્વારકા ખાતે  સર્વજન હિતાય વિશ્વશાંતિ અર્થે આગામી શુક્રવારથી તા.૧૪થી ગુરુવાર તા.૨૦ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પતિ પત્નીના દાંપત્ય જીવનમાં એકબીજા પર વિશ્વાસ અને અતૂટ બંધન જ મહત્વનું ગણાતું હોય છે, પરંતુ હાલના સમયમાં સોશિયલ મીડિયાના વધતા અતિરેક અને એકબીજા પર શક વહેમના દાયરાને લઈને જામનગરમાં એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં જામનગરમાં પતિએ પત્નીના ુરટ્ઠંજટ્ઠॅॅ માં પરપુરુષનો મેસેજ જાેઈ લેતા પતિએ ઉશકેરાઈ જઈને પત્ની પર તવીથા વડે હુમલો કરતા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બાળકોને એકલા ઘરે મૂકીને કામ પર જતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં એક પરિવારના બાળકનો મૃતદેહ ઘઉં ભરવાની કોઠીમાંથી મળી આવ્યો હતો. કોઠી પાસે ઓસીકા રાખી બાળક કોઠીમાં ઉતરવા જતા તે કોઠીમાં પડ્યો હતો. મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા દંપતીએ એકનો એક પુત્ર ગુમાવ્યો હતો. રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલી શિવાજીનગરની આ […]Continue Reading