રાજકોટ વ્રજ વાટીકા બાપાસીતારામ ચોક મવડી ખાતે સોરઠીયા પરિવાર આયોજિત શ્રીમદ્રભાગવત કથા નો ષડદર્શનાચાર્ય માનવ મંદિર ના મહંત પૂજ્યશ્રી ભક્તિ રામબાપુ ના વ્યાસાસને પ્રારંભ સંવત ૨૦૭૯ ચૈત્ર વદ ૪ ને તા.૧૦/૦૪/૨૩ ને સોમવારે સવારે ૯-૦૦ કલાકે પ્રારંભ થશે કથા સત્ર સવાર ના ૯-૦૦ થી બપોર ના ૧૨-૦૦ બપોર પછી ૩-૦૦ કલાક થી સાંજ ના ૬-૦૦ […]Continue Reading















Recent Comments