Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 21)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાંથી પસાર થતી વિદ્યાર્થીનીઓની છેડતી કરતા શખ્સોનો વિડીયો વાયરલ થયો હતો. જેથી કરીને પોલીસ દોડતી થઈ હતી અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે અને બે બાળ કિશોરને કબજામાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. મોરબીમાં નવા બસ સ્ટેન્ડની આસપાસમાં શૈક્ષણિક […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દ્વારકા શિવરાજપુર સમુદ્ર કિનારે રેતશિલ્પ મહોત્સવ યોજાયેલ છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ ઉપક્રમ પ્રસંગે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા આયોજન થયું છે, જેમાં કલાકારોએ વિવિધ પ્રતિકૃતિઓનું સર્જન કર્યું છે.Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સાંજે દેવભૂમિ દ્રારકા જીલ્લાના જામખંભાળીયામાં સરકારી જીલ્લા પુસ્તકાલયના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રંસંગે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પુસ્તક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.  આ પ્રસંગે પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા અને જાણીતા હાસ્યકલાકાર-સમાજસેવક જગદીશ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બન્ને મહાનુભાવો દ્રારા Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરના બહુ ચકચારી સત્ય સાઈ સ્કૂલના જે તે સમયના પ્રિન્સિપાલ મનીષ બુચ દ્વારા ૧૫ વર્ષની સગીર વિદ્યાર્થિની પર આચાર્યની ચેમ્બર અને અવારનવાર આઠ વર્ષ દરમિયાન દુષ્કર્મ ગુજારવા અંગે દાખલ થયેલી ફરિયાદને લઈને જામનગર પોલીસ દ્વારા આચાર્ય મનીષ બુચનો કબજાે વડોદરાથી મેળવી જામનગરના સ્પેશિયલ પોક્સકો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસની દલીલોને ધ્યાને લઈ ગંભીર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત કોઇ વાહન સાથે ટકરાતા નહીં, પરંતુ સ્પીડબ્રેકરના લીધે સર્જાયો છે. રસ્તામાં સ્પીડબ્રેકર આવતાં બસનો પાછળનો કાચ તૂટી ગયો હતો. જેના લીધે બસની પાછળની સીટ પર બેસેલા વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂજેટ સામે આવ્યા છે. જામનગરમાં સ્પીડબ્રેકર આવતાં બસનો કાચ તૂટ્‌તાં વિદ્યાર્થીઓ નીચે પટકાયા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢમાં સક્કરબાગ નજીક એક ટ્રિપલ સવારી બાઈક પર જતા યુવાનને અકસ્માત નડ્યો હતો . જેમાં બાઈક પર સવાર એક યુવાન જમીન પર પટકાઈ જતા પાછળથી આવી રહેલી ટ્રક તેના પર ફરી વળી હતી. જેથી યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ગઈકાલે બપોરના સમયે આ સમગ્ર ઘટના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
નાની વાવડી ગામે રહેતી સગીરને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી અને ત્યારબાદ તેની નાની બહેનનું અપહરણ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેની સગીરાએ તેની માતાને વાત કરી હતી. ત્યારબાદ સગીરાની માતાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી બિલાલ માણેક નામના શખ્સની ધરપકડ કરેલ છે. મોરબી નજીકના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ભરવાડ સમાજ દ્વારા મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. સમાજના અમુક જૂના નિયમો આજના યુગમાં દરેક લોકોને પોસાઈ તેમ ન હોવાના કારણે સમાજ દ્વારા અનોખી પહેલ કરવામા આવી છે. અનેક ર્નિણયો લેવામાં આવ્યા છે. સમાજે જૂના રિવાજાેને તિલાંજલિ આપી છે, જે ખર્ચાળ હતા. સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે સમાજના આગેવાનોએ મહત્વપૂર્ણ ર્નિણય લીધો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
અમદાવાદના આનંદ નગર પોલીસે રવિવારે રાતે દારૂની મહેફિલ પર રેડ પાડી છે. જેમાં અનેક બિલ્ડર અને વેપારીઓ દારૂ પીતા રંગે હાથ પકડાયા છે. અમદાવાદમાં વિનસ ગ્રુપ બિલ્ડરની દારૂની પાર્ટી ઝડપાઈ છે. વિનસ ગ્રુપ બિલ્ડરના પુત્રની બર્થ ડે પાર્ટી હતી, જેમાં દારૂ પીતા પકડાયા છે. ગત મોડી રાત્રે આનંદનગર પોલીસને બાતમી મળી હતી જેમાં પ્રહલાદ નગર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજ્યમાં કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે, આગના અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલ આવી જ એક ઘટના બોટાદ રેલવે સ્ટેશન પર સામે આવી છે. બોટાદ રેલ્વે સ્ટેશન પર ડેમુ ટ્રેનમાં આગની ઘટના બની છે. રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનામાં જાેતજાેતામાં ટ્રેનના તમામ ડબ્બામાં આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ લઇ લેતાં […]Continue Reading