ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે રામનવમીના પર્વ નિમિત્તે સવારે રામ મંદિર ખાતે પૂજા અર્ચના અને આરતી કરી ભગવાન રામના દર્શન કરી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં ૪૦થી વધુ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેમજ વિવિધ સંસ્થાઓ જય શ્રી રામના નારા સાથે આ શોભાયાત્રામાં જોડાઈ હતી. શોભાયાત્રાના આઈસ્ક્રીમ, કુલ્ફી, ચા-પાણી, ઠંડી […]Continue Reading















Recent Comments