Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 25)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
જામનગર સ્થિત આયુર્વેદ ક્ષેત્રનું રાષ્ટ્રીય મહત્વનો દરજ્જાે ધરાવતી સંસ્થા ‘ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ’ (ૈં.્‌.ઇ.છ.) દ્વારા આયુર્વેદ થકી સ્વાસ્થ્ય ઉત્કર્ષ અને વૈશ્વિક પ્રવાહોથી લોકોને અવગત કરાવવાના આશયથી ‘આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો- ૨૦૨૩’નું આયોજન તા. ૧૮ માર્ચથી આગામી તા. ૨૧ માર્ચ સુધી ધન્વંતરિ ગ્રાઉન્ડ ખાતે કરવામાં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજ્યમાં હાલ ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે જામનગરમાં ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ કોપી કેસ સામે આવ્યો છે. જીએસ મહેતા કન્યા વિદ્યાલયના સેન્ટરમાં એક વિદ્યાર્થિની ગાઈડમાંથી કોપી કરતા પકડાઈ હતી. ધોરણ બારમાંના ભૂગોળના પેપરમાં કોપી કેસ સામે આવ્યો હતો. પરીક્ષા સંચાલક ટીમે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જામનગરની ય્જી મહેતા કન્યા વિદ્યાલયમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરના બેડેશ્વર ઓવરબ્રિજની નીચે રાખેલા ટાયરના જથ્થામાં એકાએક આગ લાગી હતી અને તે આગ ઓવરબ્રિજની વચ્ચેના સ્લોપમાંથી પુલના ઉપરના ભાગમાં દેખાતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે બનાવની જાણ થતાં ફાયરની ટુકડી તેમજ વીજતંત્ર પણ ઘટનાસ્થળે દોડી ગયું હતું. દરમ્યાન ફાયરની ટુકડીએ આગને કાબુમાં લેતા તમામે દોડતું હાશકારો અનુભવ્યો હતો. એકત્ર થયેલા ટાયરના જથ્થામાં અકસ્માતે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર શહેરમાં સંતોષી માતાજીના મંદિરથી સાત રસ્તા તરફ જતાં માર્ગ પર એકિટીવા પર જતી મહિલાને બેફીકરથી આવતી સ્વિફટ કારે પાછળથી ઠોકર મારતા અકસ્માતમાં મહિલાને ઈજા પહોંચાડી ચાલક નાશી ગયો હતો. અકસ્માતના બનાવની મળતી માહિતી મુજબ, જામનગરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતાં સમીબેન સમા નામના તબીબ મહિલા બુધવારે સાંજના સમયે તેના જીજે-૧૦-સીસી-૫૫૦૫ નંબરના એકટીવા પર સંતોષી માતાજીના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના થોરાળામાં બાપા સિતારામનગરમાં ભાવનાબેન ચૌહાણના ઘરે આજે સવારે ગેસ લીકેજને કારણે આગ લાગ્યાની ઘટના બની હતી. ગેસનો નવો બાટલો ચડાવતા લીકેજ થઈ રહ્યો હતો. જાેકે ભાવનાબેને ચા બનાવવા માટે લાઈટરથી ગેસ ચાલુ કરતા સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આથી ઘરમાં આગ લાગતા પરિવારમાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં ભાવનાબેન ગંભીર રીતે દાઝ્‌યા હતા. તેમજ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુરેન્દ્રનગરની અરવિંદ સોસાયટીમાં રહેતા પરીવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. ઘરમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ સહીત રૂપીયા ૯૯,૮૬૪ની મત્તાની ચોરી કરીને લઈ ગયા હતા. આ બનાવના ફરાર આરોપીને સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે.Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ પાસે આવેલા સ્વામી વિવેકાનંદ ગાર્ડન નજીક બસ સ્ટેન્ડમાં બેન્ચીસ ઉપર સાપ દેખાતા ત્યાંથી નીકળતા રાહદારીઓએ અને લોકો દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરવામાં આવી હતી. જેથી ડિપાર્ટમેન્ટ દ્વારા મયંક સોની નામના યુવાનને કોલ કરવામાં આવ્યો હતો જ્યારે યુવાન તાત્કાલિક સાત રસ્તા સર્કલ પાસે સ્વામી વિવેકાનંદ ગાર્ડન નજીક આવેલ બસ સ્ટેન્ડ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં સાળા-બનેવી લોકોને નશેડી બનાવતા હોય તેમ નશાકારક સિરપનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હતા. આ અંગે ર્જીંય્ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાછળ અમૃત પાર્ક શેરી નં.૭માં એક મકાનમાં ગેરકાયદે નશાકારક કફ સિરપની બોટલોનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે, તેમજ મિતેશ નામનો શખસ આ જથ્થાનું બિનઅધિકૃત રીતે વેચાણ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ દરિયા કિનારાની સાથેસાથે ચેરના વૃક્ષોનો વિસ્તારમાં પણ અગ્રસ્થાન ધરાવે છે. મુખ્મંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં દરિયાકિનારે ચેરના વૃક્ષોના વાવેતરમાં સતત વધારો થઈ રહ્યો છે. તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ની સ્થિતિએ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ૮૮૫ હેક્ટર તેમજ અબડાસા તાલુકામાં ૬૦૦ હેક્ટર એમ કુલ ૧,૪૮૫ હેક્ટર વિસ્તારમાં ચેરના વૃક્ષોનું વાવેતર Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર જિલ્લાના જામજાેધપુરમાં આજે ધોળેદિવસે ૨૦ લાખ રૂપિયાની દિલધડક લૂંટનો બનાવ બનતા ચકચાર મચી છે. પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી લૂંટારુઓે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. લૂંટની ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે લૂંટારુઓની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. જામનગર જિલ્લાના જામજાેધપુર માર્કેટીંગ યાર્ડ પાસે આજે બપોરના સમયે ભૌતિક રામોલિયા નામના વેપારી બેંકમાંથી Continue Reading