રંગીલા રાજકોટમાં જાણે દારૂબંધીનો કાયદો અસ્તિત્વમાં હોય જ નહીં એમ એક સપ્તાહમાં એવી બીજી ઘટના સામે આવી છે. જ્યાં લગ્નપ્રસંગમાં જાહેરમાં ખુદ વરરાજા ‘પીલે પીલે ઓ મોરે રાજા’ ગીત પર દારૂની બોટલ સાથે ઝૂમતા જાેવા મળ્યા હતા અને તેના મિત્રો પણ વરરાજાને ખભા પર ઉઠાવીને કાયદાના લીરેલીરા ઉડાડતા જાેવા મળી રહ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો […]Continue Reading















Recent Comments