જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરામાં વ્યાજ માફી અંગેનીની જાહેરાત કરાયાના પ્રથમ દિવસે જ ૩૨૪ મિલકત ધારકોએ ૨૪.૮૨ લાખનો વેરો ભર્યો છે. ઉપરાંત ૧૩ મિલકત ધારકો પૈકી ચાર મિલકત ધારકો દ્વારા ૩.૨૪ લાખ નું સ્થળ પર જ ચુકવણું થાય છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ વ્યાજ રાહત યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં ક્ષેત્રફળ આધારિત રેન્ટ બેઝ પ્રોપર્ટી […]Continue Reading















Recent Comments