Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 71)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં વધુ પશુ દવાખાનાઓ, વધુ એમ્બ્યુલન્સની જરૂરીયાત માટે બીજી સંસ્થાઓ આગળ આવે.ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા તેમજ ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, રાજકોટમાં છેલ્લા ૧૮ વર્ષથી એનીમલ હેલ્પલાઈન કાર્ય૨ત છે. રસ્તે રઝડતા, નિરાધાર, બિમાર પશુઓ, રેલ્વે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતમાં અનેક યુનિવર્સિટીઓ આવેલી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કૌભાંડોની યુનિવર્સિટી બની ગઈ હોય એમ છેલ્લા એક વર્ષમાં ઢગલાબંધ કૌભાંડો અને ગેરરીતિઓ બહાર આવી છે. અત્યાર સુધી પૂર્વ કે વર્તમાન કુલપતિએ આ અંગે કોઈપણ પ્રકારના પગલાં કે તપાસ નહીં કરતા હવે આખરે સરકારે જુદા જુદા કૌભાંડો અને ગેરરીતિઓની તપાસના આદેશ આપ્યા છે. આ માટે સરકારના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં કાર્યરત ગુલાબદાસ બ્રોકર ચેર દ્વારા અખિલ ભારતીય શૈક્ષિક સંઘ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ૭૫ કવિઓના કાવ્ય પઠનનું નોન સ્ટોપ ૨૪ કલાક અખંડ કાવ્ય સંમેલન યોજવામાં આવ્યું હતું તેમાં મધ્યપ્રદેશના દેવાસના કવિ દેવકૃષ્ણ વ્યાસે કવિતા લલકારી હતી કે, ‘સુભાષ કા ઉપહાસ ઉડાયા ઔર નહેરુ સે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરમાં યુવકે સરાજહેર આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરની ગ્રીનલેન્ડ ચોકડી નજીક યુવકે ધીમી ગતિએ ચાલી રહેલા હેવી ટ્રક નીચે અચાનક પડતું મૂકી જિંદગી ટૂંકાવી છે. જે દિલધડક ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. માત્ર પાંચ સેકન્ડમાં પોતાની જીંદગીનો ખેલ ખેલનાર યુવકની ઓળખ મેળવવા અને પરિવારની શોધખોળ કરવા પોલીસે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે લોકમેળામાં આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં લોકમેળાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલી બીજી જ રાઈડમાં એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં બ્રેક ડાન્સ નામની રાઇડમાં એક યુવક રાઇડની મજા માણતો હતો, અને હસતો હસતો મેળાની મજા લેતો હતો અચાનક બીજી સેકન્ડે યુવક રાઇડમાંથી નીચે પટકાયો હતો અને માથાના ભાગે ઉપર ખાડો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ધોરાજીમાંમાં જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે લોક મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે કોરોના કાળ બાદ આ વર્ષે પણ ધોરાજીના જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ધોરાજી દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં પ્રથમ દિવસથી જ ગ્રામ્ય પ્રજા બાળકો સાથે મેળામાં ઉમટી પડી હતી. કોરોના કાળ પછી આ વર્ષે ધામધૂમ પૂર્વક […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ધોરાજીમાં ભક્તિભાવ પૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બાળ ગોપાલના જન્મદિવસ નિમિત્તે મંદિરમાં ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોની ભીડ જોવા મળી હતી રાત્રીના બરાબર ૧૨:૦૦ વાગ્યાના ટકોરે જ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસને વધાવી લેવામાં આવ્યો હતો અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. જ્યાં ભગવાનના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે દરેક પાર્ટીઓ આવનારી ચૂંટણીઓની તૈયારીઓ કરતી માલુમ પડે છે ત્યારે દિલ્હીમાં સરકાર ચલાવતી અને તાજેતરમાં જ પંજાબમાં પણ પોતાની સરકાર બનાવતી આમ આદમી પાર્ટી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ કરતી માલુમ પડે છે, ત્યારે આમ આદમી પાર્ટીએ આવનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી હતી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતમાં રોજબરોજ ક્યાંકને ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિ થતી રહે છે ત્યારે ગુજરાતમાં ક્રાઈમ રેટ રોકેટ ગતિએ વધી રહ્યું છે. લીંબડી તાલુકાના દોલતપર ગામના દિલીપભાઈ શંકરભાઈ મેટાલિયાના પત્ની બબુબેન ઉર્ફે છાયાબેન સાથે જૂની મોરવાડ ગામે જવા નીકળ્યા હતા. લીંબડી હાઈ-વે સર્કલ પર સફેદ કલરની કાર તેમની પાસે આવી, કારમાં ડ્રાઈવર અને પાછળની સીટમાં ૨ પુરુષ, ૧ મહિલા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં લોકમેળાની તૈયારીઓ છેલ્લા એક મહિનાથી જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવતી હતી. લોકમેળાનો આજથી રંગારંગ પ્રારંભ થતાંની સાથે જ લોકો ફેસ્ટિવલ મૂડમાં આવી જવા પામ્યા છે. લોકમેળામાં લોકોની સલામતી સુરક્ષા માટે પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ પગલાં લેવામાં આવી રહ્યાં છે. મેળા માટે વહીવટી તંત્ર દ્વારા રુ. ચાર […]Continue Reading