અમરેલી જિલ્લાના મૂળ વરસડા ગામના વતની પરંતુ પોતાની કર્મભૂમિ રાજુલાને બનાવીને અને ત્યાં જ શિક્ષક તરીકે સેવા આપનાર લોક કવિ શ્રી જે.પી.ડેરને મેઘાણી જન્મભૂમિ બગસરાની સંસ્થા શિવા ગ્રુપ દ્વારા રાજકોટમાં મેઘાણી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. વિગત મુજબ બગસરા એટલે ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિનું સ્થળ અને તેની 126મી જન્મ જયંતી નિમિત્તે બગસરાની સંસ્થા સેવા ગ્રુપ ચાલુ […]Continue Reading

















Recent Comments