વિડિયો ગેલેરી
અમરેલી જિલ્લાના મહિલા રોજગાર ઈચ્છુકો માટે અગ્રગણ્ય એકમ આલ્ફા ઓટો લીંક એલ.એલ.પી અમરેલી માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ સ્નાતકની કોઈપણ શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતીમેળાનું આયોજન તા.૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે આલ્ફા ઓટો લીંક Continue Reading
પર્યાવરણ શિક્ષણ અને મૌસમ પરિવર્તન ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન બદલ પર્યાવરણ મિત્રના વરિષ્ઠ કાર્યકર ડૉ. ફાલ્ગુની જોષીને ગુજરાત સરકારના ક્લાયમેટ ચેઈન્જ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ કેટેગરીમાં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન વર્ષ 1997થી ટકાઉ ભવિષ્ય નિર્માણ માટે સતત કાર્યરત પર્યાવરણ મિત્રની સફરને પણ ઉજાગર કરે છે. ગ્રીન Continue Reading
પાલીતાણા માનપુર સંસ્થાને દાતા દ્વારા ૧૦૧ ગાદલા, ઓશીકા અને સ્ટેશનરી અર્પણ કરાયા ગંગોત્રી સંસ્કાર તીર્થ માનપુર સંસ્થાને ઓમ સાંઇ ચૅરિટેબલ સુરતના પ્રમુખ અને લોકસેવિકા વિલાસબેન સખિયા દ્વારા ૧૦૧ ગાદલા, ૧૦૧ ઓશીકાં અર્પણ કરવાનો કાર્યક્રમ સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી નાનુભાઇ શિરોયા, ટ્રસ્ટી રાઘવજીભાઇ ડાભીની ઉપસ્થિતિમાં યોજાઇ ગયેલ. ઉપરાંત રૉટરી કલબ ઑફ સુરત મેટ્રોના રવિ સવાણી, ગૌતમ Continue Reading
















Recent Comments