વિડિયો ગેલેરી
ગુજરાત ટુરિઝમનીયાદીમાંજણાવાયું છે કે, આતુરતાથી રાહ જોવાતાવાઇબ્રન્ટનવરાત્રીફેસ્ટિવલ 2025નું આયોજન જાહેર કરે છે, જે 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર 2025 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે યોજાશે. આ વર્ષની થીમ ‘આહવાન મા આદ્યા શક્તિ’ (Aahvaan Ma AadyaShakti) છે અને તે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક પરંપરા અને સમુદાયનીસહભાગિતાનો ભવ્ય ઉત્સવ બનશે. ઉત્સવનો Continue Reading
















Recent Comments