હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજી પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 6દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેમાછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આજે ગુરુવારે (28 ઑગસ્ટ) મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, […]Continue Reading
















Recent Comments