વિડિયો ગેલેરી
મંગળવારે બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ ફક્ત આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા મતદાર ઓળખપત્ર જેવા દસ્તાવેજાે રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી.ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવા બદલ બાંગ્લાદેશથી આવેલા એક વ્યક્તિને જામીન આપવાનો ઇનકાર કરતા, ન્યાયાધીશ અમિત બોરકરની બેન્ચે જણાવ્યું હતું કે નાગરિકતા કાયદાની જાેગવાઈઓમાં જણાવાયું છે કે કોણ ભારતનો નાગરિક હોઈ શકે […]Continue Reading


















Recent Comments