સુરત શહેર માં જાણીતા કેળવણી રત્ન મોટીવેશનલ સ્પીકર જીતુભાઇ મકવાણા પરિજન નો સંકલ્પ. દેહ દાન શ્રેષ્ઠ દાન , અન્ન દાન, કન્યાદાન, વસ્ત્રદાન નું મહત્વ છે પરંતુ “ દેહદાન “ આજના સમય ની માંગ છે,
ડો પ્રફુલ્લ શિરોયા એ જણવ્યું હતું કે જીતુ મકવાણા અને તેમના પત્ની રેણુકાબેન આજ રોજ સંકલ્પ કરી દેહદાન માટે નું ફોર્મ ભર્યું દિનેશભાઈ જોગાણી ઉપ પ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુબેક એ દેહ દાતા સંકલ્પી નો આભાર માન્યો હતો આ દેહદાન થી ડોક્ટરી ફેકલ્ટી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે સંશોધન માટે પ્રેરણા રૂપ બને છે,સામાજીક અગ્રણી અને મોટીવેટર જીતુભાઈ એ જણાવ્યું હતું કે આપણા શાસ્ત્રો માં લખાયું કે અન્ન દાન, વસ્ત્રદાન નું મહત્વ છે પરંતુ દેહદાન “ આજના સમય માંગ છે, ગુજરાતીમાં એક કહેવત છે “ હાથી જીવતો લાખ નો મર્યા પછી સવા લાખ નો આ કહેવત ને સાર્થક કરી અને દેહદાન ની જાહેરાત કરી એવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના શાળા નંબર ૩૪૮ મહાત્મા ગાંધી શાળાના શિક્ષક અને જાણીતા શબ્દ સારથિ જીતુ મકવાણા અને કન્યાદાન, તેમના ધર્મ પત્ની રેણુકાબેન “ મકવાણા અને સ્નેહીજન ની કવિતાબેન વાઘાણી એ, પી. પી. સવાણી ગ્રુપ ના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણી એ દેહદાન ની સવાણી પરિવાર “ માટે ઝૂંબેશ ઉપાડેલી અને છે ૨૫૧ દેહદાન ના સંકલ્પ લેવડાવવામાં આવેલા ત્યારે આ જાગૃતિ માટે ગામડે ગામડે આ અભિયાન માં હું શબ્દ સારથિ તરીકે સેવા યજ્ઞ શબ્દ માં જોડાયેલો આ કાર્યક્રમ થી મેં પ્રેરણા લઈ અમે પતિ પત્ની બંને જણા એ દેહદાન નો સંકલ્પ કર્યો છે,જાણીતી સંસ્થા લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક, અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ ના ચેરમેન કમાન્ડન્ટ શ્રી પ્રફુલભાઈ શિરોયા ને સંકલ્પ પત્ર અર્પણ કરેલ છે, આ દેહદાન થી ડોક્ટરી ફેકલ્ટી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે સંશોધન માટે પ્રેરણા રૂપ બને છે, પ્રેસ મીડિયા ના માધ્યમથી આપ સહુ ને આ યજ્ઞ માં આહુતિ આપવા આહવાન કરું છું


















Recent Comments