ગુજરાત

સુરત લાઈન વિઝન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ માટે ૨૫ લાખ ની ચીજવસ્તુઓ વિનામૂલ્યે વિતરણ અભિયાન

સુરત ની સ્વૈચ્છિક સંસ્થાન લાઈન વિઝન ચેરી ટ્રસ્ટ ના માધ્યમથી શિક્ષણ માટે વિનામૂલ્યે ચીજ વસ્તુ વિતરણ 

લાયન વિઝન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થા ના પ્રમુખ ચિરાગભાઈ વિરાણી ના નેતૃત્વમાં રૂપિયા ૨૫ લાખ ની વસ્તુઓનું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં હોમગાર્ડ કમાન્ડર ડોક્ટર પ્રફુલ શિરોયા ચેરમેન  ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી દિનેશભાઈ જોગાણી  લોકદ્રષ્ટિ ચક્ષુબેક તેમજ સમાજના અગ્રણીઓ ની હાજરીમાં બાળકોને યુનિફોર્મ સ્ટેશનરી બુટ મોજા જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હજારો પરિવાર લાભ લીધો અને સંસ્થાએ રિઝલ્ટ ટાર્ગેટ ૨૦૨૬ માં પૂર્ણ કરવામાં આવ્યો.લાયન વિઝન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બેરોજગાર લોકો ને રોજગાર અને તાલીમ અપાઈ છે સંસ્થાએ ૩૦૦ જેટલી મહીલા ઓને દર મહીને ૫૦૦૦૦ રૂપિયા કમાઈ શકે તે રીતે સક્ષમ બનાવી આગામી સમયમાં ૫૧૦૦૦ બહેનો ને આત્મનિર્ભર બનાવવા ના સંકલ્પ સાથે વર્ષ ૨૦૧૯ થી ની શુલ્ક સર્જીકલ સાધન સેવા પુરી પાડે છે. હેલ્થ કેર માટે કેમ્પ ના આયોજન પણ કરે છે અને BSW COURSE પણ યુવાનો ફ્રી માં કરી શકે અને આ સંસ્થામાં ફ્રી માં રહી શકે તેવી વ્યવસ્થા પણ આ સંસ્થા કરતી આવી છે. આ સંસ્થા એ શિક્ષણ માટે જરૂરી સહાય સાધન સામગ્રી વિતરણ અભિયાન ચલાવ્યું હતું

Related Posts