અમરેલી જિલ્લા ના જાગૃત મહિલા અગ્રણી શ્રીમતિ ભાવનાબેન સુખડીયા એ સ્થાનિક પ્રશાશનિક વહીવટી તંત્ર તાલુકા વિકાસ અધિકારી ને પત્ર પાઠવ્યો તાલુકા પંચાયત કચેરી-અમરેલી.લેખિત રજુઆત કરતી માત્ર ને માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિ અપેક્ષિત સદસ્ય ઓએ બેઠક માં હાજર રહે તેવી માંગ કરી અમરેલી તાલુકા પંચાયત કચેરીમાં તેમજ સામાન્ય સભામાં અપેક્ષિત વ્યકિતઓને નેજ હાજર રાખવા અમરેલી તાલુકા પંચાયતમાં અમો ૪ દેવભુમિ દેવળીયા -શીટ પરથી તાલુકા પંચાયતના સદસ્ય તરીકે છીએ. અને અમો મહિલાઓને સ્વવિધાન મુજબ સરકારશ્રી દ્વારા સ્થાનિક સંસ્થાઓમાં ૫૦% મહિલાઓને સ્ત્રી સશક્તિ કરણ માટે મહિલા રાજકીયક્ષેત્રે આગળ આવી તમામ ક્ષેત્રે નારી શક્તિને પ્રાધાન્ય આપવાનું હોય જેથી તાલુકા પંચાયતની મળનારી સામાન્ય સભામાં સભાની મિટીંગની અંદર સામાન્ય વહીવટ વિભાગના પ્રોટોકલ મુજબ મીટીંગમાં અન્ય કોઈ વ્યકિત અપેક્ષિત સિવાય તેમા હાજર ન રહે તે આપ સાહેબ સભ્ય સવિચશ્રીની તરીકેની જવાબદારી રહેશે. અને હોદોદારોની ચેમ્બરોમાં તેઓના પદાધિકારીઓના લોહીના સબંધના નાતે આ ઓફીસોનો દુર ઉપીયોગ ન થાય તેવા જોવા અને આપની તાલુકા પંચાયત કચેરીમાં ૫૦% થી વધારે મહિલાઓ હોય જેથી સુપ્રિમ કોર્ટના ગાઈડ લાઈન વિસાખા V/S રાજસ્થાન ગર્વમેન્ટના ચુકાદા મુજબ મહિલા સુરક્ષા સમિતિની તાલુકા પંચાયતના મહિલા સ્ટાફ વિગેરેની ભવિષ્યોની બાબતનો ધ્યાને લઈ તરીત રચના કરવી અને ઓફીસ પ્રોટોકોલનો ખાસ અમલ કરવા આપ સાહેબશ્રીને મારી આ લેખિત રજુઆત છે. અને અમારી જાણ મુજબ કેટલીક મહિલાઓ અભણ હોય અને પદાધિકારી બનાવવામાં આવેલ હોય તો સર્વશિક્ષા અભિયાન અંતગર્ત અને સરકારશ્રીની યોજના મુજબ પૌઢ શિક્ષણ આપી પોતે પોતાના હોદા અને પદ અંગે જાગૃત બને અને પોતાના હકક અને અન્યાય સામે અવાજ ઉઠાવી શકે તે માટે આત્મનિર્ભય કરવા વિનંતી.
“માત્ર ચૂંટાયેલા પદાઅધિકારી ઓ નેજ હાજર રહેવા ” તાલુકા પંચાયત સદાય ભાવનાબેન સુખડીયા એ પ્રશાશનિક વહીવટી તંત્રને પત્ર પાઠવ્યો


















Recent Comments