વિડિયો ગેલેરી
સ્નેહમિલન સમારોહના એક દિવસ અગાઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભીડભંજન હનુમાન મંદિર ખાતે દર્શન-પૂજા કરી હતી. અમદાવાદના સુભાષ ચોક વિસ્તારમાં આવેલા આ સુપ્રસિદ્ધ મંદિર સાથે શાહ પરિવારની વર્ષો જૂની આસ્થા જોડાયેલી છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેમણે નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સ્થિત પોતાના નિવાસસ્થાને એક વિશેષ સ્નેહમિલન સમારોહનું Continue Reading
















Recent Comments