રાજુલા ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ જ્ઞાતિ વાડી ખાતે e kyc કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
રાજુલા શહેરમાં સરકાર દ્વારા ઈ કે વાય સી ફરીજીયાત શરૂ કરવામાં આવ્યું છે જેવા માં રાજુલા ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ જ્ઞાતિ વાડી ખાતે લોકો વયો વૃધ્ધ સગવડો ઝડપી કરવા રાજુલા મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા ઔ જ્ઞાતિ આગેવાનો સહયોગ થી કેમ્પ આજે 29/11 રોજ સાંજે શરુ કરાયેલ હતો જેમાં ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ જ્ઞાતિ પ્રમુખ ચિરાગ બી જોષી બ્રહ્મ સમાજ યુવા સંગઠન દૂષ્યંત ભટ્ટ પાર્થભાઇ વ્યાસ પરાગ ભાઈ જોષી શહેર નાગરીક બેંક ડીરેકટ પ્રવિણભાઇ જોશી હાજર રહ્યા હતા નાયાબ મામલતદાર જેન્તીભાઇ મકવાણા સ્ટાફ મહેશભાઈ નકુમ સહયોગ માં વિજય ભાઈ રાઠોડ રાભડા તૃષાર ભાઈ રાઠોડ ખાખબાઇ ચંપુભાઇ ગોહિલ ઉચૈયા જોડાયા હતા લોકો ઇ કેવાય સી લાભ મેળવલ હતો
Recent Comments