Loading Date... Gold 24K: ₹90,627 | Silver 1kg: ₹106,925 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

દામનગર સદી જુના પુરબીયા શેરી શ્રી ખોડિયાર ગરબી મંડળ આજે પણ પ્રાચીન અમર પાત્રો નિર્દોષ મનોરંજન ની પ્રસ્તુતિ ની પરંપરા

દામનગર સદી જુના પુરબીયા શેરી શ્રી ખોડિયાર ગરબી મંડળ આજે પણ પ્રાચીન અમર પાત્રો નિર્દોષ મનોરંજન ની પ્રસ્તુતિ ની પરંપરા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દામનગર શહેર માં એક સદી જુના પુરબીયા શેરી શ્રી ખોડિયાર ગરબી આજે પણ પ્રાચીન પ્રસ્તુતિ ની પરંપરા એક સદી કરતા વધુ સમય થી નિર્દોષ મનોરંજન મૂક અભિનય સમી સાંજ થી અગ્ર હરોળ  કોથળા પથણા પાથરી જગ્યા રોકતા બાળકો નાના મોટા સૌ કોઈ માં અનેરું આકર્ષણ ધરાવતા પુરબીયા શેરી શ્રી ખોડિયાર મ...

દામનગર શહેર માં એક સદી જુના પુરબીયા શેરી શ્રી ખોડિયાર ગરબી આજે પણ પ્રાચીન પ્રસ્તુતિ ની પરંપરા એક સદી કરતા વધુ સમય થી નિર્દોષ મનોરંજન મૂક અભિનય સમી સાંજ થી અગ્ર હરોળ  કોથળા પથણા પાથરી જગ્યા રોકતા બાળકો નાના મોટા સૌ કોઈ માં અનેરું આકર્ષણ ધરાવતા પુરબીયા શેરી શ્રી ખોડિયાર માતાજી ગરબી મંડળ માં એતિહાસિક અમર કથા શોર્ય સાહસ ત્યાગ બલિદાન દેશ પ્રેમ દેશી રજવાડા જેવા આબેહૂબ અભિનય નાટ્ય ઉપરાંત પ્રકૃતિ પર્યાવરણ જીવદયા પરમાર્થ નો સંદેશ આપતા પાત્રો ની આબેહૂબ પ્રસ્તુતિ કરતા ગરબી મંડળ પરિસર માં એક સદી કરતા વધુ જુના ગરબી મંડળ ની લોકપ્રિયતા બરકરાર નિર્દોષ મનોરંજન માર્મિક ટકોરો કરતા અભિનય વિનોદ વૃત્તિ ખડખડાટ હાસ્ય પ્રસરાવતા શ્રી ખોડિયાર ગરબી મંડળ પુરબીયા શેરી ની પરંપરા નવરાત્રી માં એકડેઠઠ જનમેદની નિર્દોષ મનોરંજન માણવા નાના મોટા સૌ કોઈ માટે શ્રદ્ધા ભક્તિ અને આસ્થા નું કેન્દ્ર બની રહ્યું છે જનજાગૃતિ પ્રેરક અભિયાનો દરેક જીવાત્મા ની કલ્યાણ ની કામના કરતા પર્યાવરણ પ્રકૃતિ જળ રક્ષા સહિત સાંપ્રત સમય થી લઈ પ્રાચીન પરંપરા ઓની માર્મિક ટકોર કરતા મૂક અભિનય નાટ્ય દ્વારા ઝકડી રાખે તેવું નિર્દોષ મનોરંજન એક સદી પછી પણ આજે પણ એટલું પ્રસ્તુત છે 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)