લીલીયાના લીલીયા મોટા સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર લીલીયા મોટા મુકામે ઉપસ્થિત રહેશે.
ભોરીંગડા સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર ભોરીંગડા મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-લીલીયા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.
નાના લીલીયા સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર નાના લીલીયા મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-લીલીયા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.
હાથીગઢ સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર હાથીગઢ મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-લીલીયા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.
ગુંદરણ સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર ગુંદરણ મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-લીલીયા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.
સલડી સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર સલડી મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-લીલીયા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.
આંબા સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર આંબા મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-લીલીયા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.
ક્રાંકસ સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર ક્રાંકસ મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-લીલીયા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે તેમ લીલીયા મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.