Loading Date... Gold 24K: ₹90,833 | Silver 1kg: ₹107,169 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

દામનગર સમગ્ર પંથક પારસમણી છે કેટલાય ને ડૂબી પણ તારી દીધા જેને અડ્યા તે ન્યાલ

દામનગર સમગ્ર પંથક પારસમણી છે કેટલાય ને ડૂબી પણ તારી દીધા જેને અડ્યા તે ન્યાલ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દામનગર ને જાહેર ક્ષેત્રે જે અન્યાય થાય છે  આવનારી પેઢી ક્યારેય નહીં ભલે સમગ્ર પંથકે પોતે દુબી પણ કેટલાય ને તારી દીધા થાળી ના વાટકા કરી દેવાયાં હવે તો જાગો આઝાદી પછી પ્રથમ વિધાનસભા 1952 થી 1957  ની સામાન્ય ચૂંટણી માં દામનગર ને  ગારિયાધાર જોડી પ્રથમ ખેડૂત સંધ મા...

દામનગર ને જાહેર ક્ષેત્રે જે અન્યાય થાય છે  આવનારી પેઢી ક્યારેય નહીં ભલે સમગ્ર પંથકે પોતે દુબી પણ કેટલાય ને તારી દીધા થાળી ના વાટકા કરી દેવાયાં હવે તો જાગો આઝાદી પછી પ્રથમ વિધાનસભા 1952 થી 1957  ની સામાન્ય ચૂંટણી માં દામનગર ને  ગારિયાધાર જોડી પ્રથમ ખેડૂત સંધ માથી મોહનભાઇ પટેલ વિધાનસભા પહોંચ્યા 
1957 થી 1962 ડો હરિપ્રસાદ ભટ્ટ લીલીયા સાથે જોડી વિધાનસભા 1962થી 1967 સુમિત્રાબેન ભટ્ટ લીલીયા 1967 થી 1972 ગોકળદાસ પટેલ લીલીયા સાથે જોડી ને 1972 થી 1977 માણેકભાઈ ભાદાણી 1977 થી 1985 ખોડીદાસભાઈ ઠક્કર 1985 થી 1990 પછી લાઠી સાથે જોડી ને ઠાકરશીભાઈ મેતલિયા પછી 1990 થી બે ટર્મ  બેચરભાઈ ભાદાણી લાઠી લીલીયા દામનગર બેઠક થી હનુભાઈ ધોરાજીયા પછી  બાવકુભાઈ ઉઘાડ લોકસભા સાથે પેટા ચૂંટણી  ભાજપ- કોંગ્રેસ બંને પક્ષ માંથી પછી  વિરજીભાઈ ઠુંમર અને જનકભાઈ તળાવિયા લાઠી બાબરા સાથે જોડી મત મેળવી વિધાનસભા પહોંચનાર નેતા ઓએ રાજ્ય સરકાર માં દામનગર પંથક માટે તાલુકો માંગ્યો ખરો? માની લઈ કે 30 વર્ષ થી ભાજપ ની સરકાર છે કોંગ્રેસ ની માંગણી ને  સંતોષ ન આપે પણ 20 વર્ષ ભાજપ ના ક્યાં ધારાસભ્ય રાજ્ય સરકાર ના સીધા પ્રતિનિધિ હોવા છતાં તાલુકા ની સુવિધા કેમ નથી માંગી? તેના કારણો શું વિચારો? આવા ધોર અન્યાય કેમ?  દામનગર પંથક ની જનતા નો દોષ શું? સાત ઘર ફરે પછી બિલાડી ના બચ્ચા ની આંખો ખુલી જાયઃ 
દામનગર પંથક ની જનતા જનપ્રયીનિધિ ને પૂછે અમારો શું વાંક? કેટલા વર્ષ લબડાવશો? 
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)