અમરેલીમા સરકારી તેમજ ખાનગી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ટીટેનસ અને ડિપ્થેરિયા રસીકરણ
અભિયાનનું આયોજન કરવામાં આવ્યું
શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષ સુધીના બાળકો ની આરોગ્ય તપાસ
અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. અમરેલીમાં માનનીય મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.
એમ જોષી સાહેબ, ડૉ. એ. કે. સિંઘ સાહેબ, RCHO ડૉ. સિંઘ સાહેબ, THO શ્રી ડો.સતાણી સાહેબ ની સુચના
શાળા આરોગ્ય મદદનિશ એમ.કે. બગડા અને બકુલભાઈ ના માર્ગદર્શન અન્વયે અમરેલી તાલુકાની RBSK
એમ.ઓ .ડો. વસીમ ભટ્ટી, ડો.સુનેરા કુરેશી,ફાર્મા. ઉર્વશી સોલંકી, દર્શના ગરેજા, તથા અર્બન હેલ્થ સેન્ટર૧ નાં સંયુક્ત
ઉપક્રમે ભોજલપરા પ્રાથમિક શાળા ખાતે મામલતદાર શ્રી કે.કે.દવે અને નગરપાલિકા સદસ્ય શ્રી કોમલબેન રામાણી અને
પરિતાબેન અને સી.આર.સી. હેતલબેન જોશી ની હાજરીમાં ડિપ્થેરિયા રસી આપવામા આવી.અને બાળકો
ની આરોગ્ય તપાસ કરવામાં આવી.
આ અભિયાન અંતર્ગત ધો.5th તથા ધો.10th ના વિદ્યાર્થીઓને આ રસી આપવામાં આવશે જે ધનુર અને
ડિપ્થેરિયા સામે રક્ષણ આપે છે.

















Recent Comments