દામનગર નાં શાખપૂર નાં બલર પરિવાર નાં પુત્રી રત્ન અને ગારિયાધાર તાલુકા નાં સુરનગર માવાણી પરિવાર પુત્રવધુ હાલ સુરત ના પ્રથમ નાગરીક એવા મેયર શ્રી માયાબેન માવાણી માદરે વતન શાખપુર જન્મભૂમી ની મુલાકાત લેતા શાખપુર ગામે ખૂશીની લાગણીઓ સુરત નાં પ્રથમ નાગરિક માયાબેને વામવય સ્મૃતિ વાગોળી હતી માતૃભૂમિ સ્વર્ગ થી પણ ચડીયાતી હોય છે વડીલો નાં આશિષ સાથે સુપ્રસિદ્ધિ શક્તિપીઠ શાખપુર બિરાજતા શક્તિપીઠ શ્રી ખોડિયાર માતાજી નાં આશિવૉદ લીધેલ સુરત શહેર નાં મેયર પદે સેવારત માયાબેન નાં આગમન સાથે અમરેલી જિલ્લા નાં લોકસભા સાંસદ સુતરિયા એ પણ શાખપુર ની મુલાકાત લીધી હતી નારી રત્ન માયાબેન માદરે વતન પધાર્યા હોવાથી સ્થાનિક પરિજનો અગ્રણી મા ખુશી ની લહેર પ્રગટી હતી બલર પરિવાર ની પુત્રી રત્ન સુરત શહેર નાં પ્રથમ નાગરિક તરીકે સેવારત માયાબેન રક્ષાબંધન નાં પાવન પર્વ એ માદરે વતન ની મુલાકાત થી ખુબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી સ્થાનિક અગ્રણી સરપંચ સદસ્ય અને નજીરભાઈ મલેક ખોડિયાર માતાજી નાં પૂજારી સહિત નાં દ્વારા મેયર નું વિશિષ્ટ સત્કાર કર્યો હતો
જન્મભૂમિ શાખપુર પધારતા સુરત મેયર માયાબેન માવાણી નું માદરે વતન મા ગૌરવંતૂ સન્માન


















Recent Comments