સુરત મૂળ સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લા ના શ્રી મનસુખભાઈ શેલડીયા એ લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના માધ્યમથી રેડક્રોસ સોસાયટી અને લોકદ્રષ્ટી ચક્ષુ બેન્ક મા દેહદાન , અંગદાન અને નેત્રદાન નો સંકલ્પ કર્યા.સુરત ની ગુજરાત અને ભારત ની નેત્રદાન પ્રવૃતિ મા મોખરે લોક દ્રષ્ટિ ચક્ષુબેક મા શ્રી મનસુખભાઈ કરમશીભાઈ શેલડીયા અંગદાતા સંકલ્પી બન્યા. મુળ સૌરાષ્ટ્ર ના સમઢિયાળા તા ખાંભા જી અમરેલી ના વતની મોટા વરાછા રિવર વ્યુ હાઈટ્સ પેડર રોડ પર રહેતા પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા ના પિતરાઈ ભાઈ પરિવાર ના ધાર્મિક કાર્યકમ શ્રી સુંદર કાંડ પાઠ સાથે પોતે સ્વૈચ્છિક નેત્રદાન, દેહદાન માટે સંકલ્પી બન્યા. સ્વામી વિવેકાનંદ જી એ કહ્યા મુજબ આધ્યમિકતા વગર વૈજ્ઞાનિકતા પાંગળી છે.આ પ્રસગે શેલડીયા પરિવાર, મનસુખભાઈ ના સબંધી ઓ, મિત્રો, પાડોશી ની ઉપસ્થિતિમાં પુત્ર રવિભાઈ, પત્ની મમતા પુત્ર રમેશભાઈ , જ્યોતિ , ધર્મ પત્ની નયનાબેન , પુત્રવધુ, પૌત્ર, પૌત્રી, દીકરી, જમાઈ, વેવાઇ ની હાજરી મા રેડકોર્સ સોસાયટી ચોર્યાસી શાખા માં દેહ દાન નો સંકલ્પ કર્યો. રેડ કોર્સ સોસાયટી ચોર્યાસી શાખા ના ચેરમેન ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા એ સંકલ્પ પત્ર સ્વીકાર્યું. ઉપ પ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુબેક ના દિનેશભાઈ જોગાણી એ સન્માન પત્ર આપી ને લોકદ્રષ્ટિ ચક્ષુબેક, રેડકોર્સ સોસાયટી ની માહિતી રજૂ કરી હતી. જીતે જીતે રક્તદાન, જાતે જાતે નેત્ર, દેહ, અંગો ના દાન ઉત્તમ દાન
સુરત ની લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને રેડક્રોસ ની મુહિમ વ્યાપક બની મનસુખભાઇ શેલડીયા નો દેહદાન ચક્ષુદાન સંકલ્પ


















Recent Comments