તળાજા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. જીવનદાન હોસ્પિટલ,અમરદીપ કોમ્પ્લેક્સ, સરતાનપર રોડ ખાતે તા.16 ને મંગળવારે સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી આ કેમ યોજાશે. તેમાં હાડકાના સર્જન ડો લાઠીયા, બાળરોગ નિષ્ણાત ડૉ. બ્રિજેશ પાલ તેમજ સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ.લાડુમોર સેવા આપશે. લાઇફ હેલ્થ કેર હોસ્પિટલ ભાવનગર દ્વારા
આ કેમ્પમાં હાડકાના રોગોના દુખાવા, કમરના દુખાવા, સાંધાના તથા સ્ત્રી રોગોમાં માસિકની અનિયમિતતા સહિતના રોગ તેમજ બાળરોગમાં બાળકોને લગતા કોઈપણ રોગોની તપાસ અને સારવાર થશે.


















Recent Comments