અમદાવાદ નવકાર મંગલ મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીવિનુભાઈ કે અલગોતર દ્વારા આજે શાંતિપુરા સ્થિત લંબે નારાયણ ગૌશાળામાં જીવદયા રથ અર્પણ કરવામાં આવ્યો , જેમાં આશ્રમના મહંત મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતી માતાજી , મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતીજી મહારાજ ,ભરત બાપુ , ગોવિંદરામ બાપુ તેમજ માનનીય વૈભવભાઈ ચોકસી,મંત્રી શ્રી, ગ્રાહક સંરક્ષણ પરિસદ, ગુજરાત રાજ્ય તેમજ ગૌશાળાની આજુબાજુની સોસાયટીના ભારતીબેન પ્રોફેસર ,હીનાબેન જોશી વગેરે ગૌપ્રેમી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આશ્રમના મેનેજર શ્રી ફાલ્ગુનીબેન ભારતીએ ખુબ સુંદર વ્યવસ્થા કરી હતી
નવકાર મંગલ મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિનુભાઈ આલગોતર દ્વારા ગૌશાળામાં જીવદયા રથ અર્પણ





















Recent Comments