પોરબંદર કલા નગરી પોરબંદરમાં ચિત્રકલા સંદર્ભે અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે
આજે ૧૫મી મે પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ના ૧૦માસ્થાપના દિવસ અન્વયે ગુજરાતની ફાઇન આર્ટસ કોલેજ ના વિદ્યાર્થીઓ તથા સિનિયર આર્ટિસ્ટો માટે ના ત્રિદિવસીય ઓઇલ કલરમાં પોર્ટેઇટ શિબિર,વર્કશોપ તથા ડેમોસ્ટ્રેશન નું આયોજન કરવામાં આવ્યું તેના પ્રથમ દિવસે મુંબઈ સ્થિત આર્ટિસ્ટ
અદ્વૈત નાદા વરેકર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું
શિબિરના ઉદ્ઘાટન ડો સનત કુમાર જોશીના વરદ હસ્તે કરવામાં આવ્યું
આ પ્રસંગે મુંબઈના દિગ્ગજ ચિત્રકાર કિશોરજી નાદાવારેકર,કચ્છ ભુજ સુધાબેન ઘેવરીયા સુરત નિરુપમાબેન ટાંક ભાવનગર કચ્છ ભુજના આર્ટિસ્ટ બિપીન સોની,રિયા મકવાણા જુનાગઢ,ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બલરાજ પાડલિયા,આર્ટિસ્ટ કમલ ગોસ્વામી,કરશન ઓડેદરા,શૈલેષ પરમાર,દિનેશ પોરિયા,જગદીપ ઓઝા,ધારા જોશી,દીપક વિઠ્ઠલાણી ઉપસ્થિત રહેલ
પોરબંદર નટવરસિહ આર્ટ ગેલેરીના સ્થાપના દિને વર્કશોપ



















Recent Comments