અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, અમરેલી દ્વારા કપાસમાં ‘નવી સાંકડા ગાળે વાવેતર પદ્ધતિ’ ઉપર ખેડૂત કાર્યક્રમ યોજાયો. અતિવૃષ્ટિથી ખેડૂતોનેથયેલ પાક નુકશાનીનુંવળતર આપવા માટે દિવાળી પહેલા મુખ્યમંત્રી આર્થિક પેકેજ જાહેર કરે : તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં “સ્વચ્છતા એ જ સેવા” અંતર્ગત કાર્યક્રમો યોજાયાં……
Recent Comments