અમરેલી તા.૨૩ ઓકટોબરે લીલીયા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે આગામી તા.૨૩ ઓકટોબર, ૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે લીલીયા તાલુકા સ્વાગત કાર્યક્રમ, લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે, તેમ લીલીયા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે. Tags: Post navigation Previous Previous post: નાના રાજકોટ ખાતે તા.૧૫ ઓકટોબરે સેવા સેતુ કાર્યક્રમ યોજાશેNext Next post: વિવિધ વિષય આધારિત વોલ પેઈન્ટિંગ – જિલ્લા પંચાયત રોડ પરની દિવાલ પર વિદ્યાર્થીનિઓએ રંગપૂરણી કરી Related Posts લાઠી ઇન્ચાર્જ તાલુકા મામલતદાર વી જે ડેરનું પોલિયો, શીતળા નાબુદી પછી સૌથી મોટું અભિયાન રસી કારણ. લીલીયા તાલુકામાં આવેલ સિવિલ હોસ્પિટલ ના સ્થળ ફેરફાર સાથે આધુનિકતા સાથેની નવીનીકરણ માટે વધુ બજેટ ની માંગણી કરતા પ્રતાપ દુધાત અમરેલી જીલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજનીચુંટણી અંતર્ગત સેન્સ પ્રક્રિયા યોજાશે
Recent Comments