અમરેલી બળેવના પવિત્ર તહેવાર નિમિત્તે ભૂદેવોએ જનોઈ બદલવાની વિધિ કરી શેત્રુંજી નદી કિનારે આવેલા વિશ્વંભર મહાદેવ ના સાનિધ્યમાં ત્રિવેણી તીર્થમાં પૌરાણિક સ્થળે આજે બ્રાહ્મણોએ યજ્ઞો પવિત્ર જનોઈ બદલવાની ધાર્મિક વિધિ શાસ્ત્રોત રીતે અને શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરી હતી Tags: Post navigation Previous Previous post: ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધોરાજીના રસ્તાઓ ઉપર ખખડદજ ખાડાઓ બુરવાની માંગ સાથે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર અપાયુંNext Next post: ભાઈ બહેનના પવિત્ર પ્રેમનુ પ્રતિક એટલે રક્ષાબંધન Related Posts અમરેલી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્ર નિષ્ફળ :- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી ગુજરાત સરકાર નો જનહિત માં નિર્ણય. દામનગર પાલિકા એ અમલ કરવા જેવો દામનગર સંતશ્રી નિરંકારી અધ્યામિક મિશન ના સ્વંયમ સેવકો દ્વારા “સ્વચ્છજળ સ્વચ્છમન”અભિયાન જાહેર જળ મંદિરો ની સફાઈ
Recent Comments