www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

જુનાગઢ જીલ્લાની આલ્ફા હાઇસ્કુલમાં ધો. ૧૨ સાયન્સનું રેકોર્ડ બ્રેક પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૯ માં લેવાયેલી ધો-૧૨ સાયન્સની પરીક્ષામાં જુનાગઢ જિલ્લામાં A-1 ગ્રેડ સાથે ૦૫ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે.આ ૦૫ વિદ્યાર્થીઓ પૈકી ૦૩ વિદ્યાર્થીઓ આલ્ફા હાઇસ્કુલના મુળિયા ચિરંતન ૯૯.૯૨ PR સાથે A-1, બદરકિયા…

સોમનાથમાં મંદિરનો ૬૯મો પ્રાણ પ્રતિષ્ઠાદિનની ઉજવણી

વિશ્વ પ્રસિદ્ધ અને પ્રથમ જયોર્તિ‹લગ એવા સોમનાથ મહાદેવમાં આજે ૬૯મા પ્રાણ પ્રતિષ્ઠા દિનની ભારે ભવ્યતા અને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારો શ્રધ્ધાળુઓ સોમનાથ મહાદેવના આ વિશેષ દિનની મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં અને સોમનાથ દાદાના દર્શનાર્થે ઉમટી…

વડોદરા સેવાતીર્થ મુકામે જી.જે.વાય.એમ (માજીસ)ના બે દિવસીય યુવા શિબિર

બધાજ પ્રકારના દિવ્યાંગો રક્તપિત્તના દર્દીઓના તાલીમ અને પુનર્વસન કેન્દ્ર “સેવાતીર્થ” મુકામે ગુજરાત જેસ્યુટ યુથ મિનીસ્ટ્રી ફોર યુથ ડેવલપમેન્ટ માજીસ ના ૨૦ શિબીરાર્થીઓ બે દિવસીય રાત્રી રોકાણ સાથે સંસ્થા ના સેવાકાર્યો માં જોડાયાં અને સંસ્થા માનસિક અસ્વસ્થ ભાઈ બહેનો, દિવ્યાંગ ભાઈ બહેનો, રક્તપિત્ત…

અમદાવાદના શૌચાલયના કૅર ટૅકરના પુત્રએ ધો-૧૨માં ૯૯.૬૦ પર્સેન્ટાઇલ મેળવ્યાં

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું. પરિણામમાં અમદાવાદના એક સફાઇ કામદારનો દીકરો પણ ઝળક્યો છે. યશ અધિકારી નામના વિદ્યાર્થીના પિતા અશોકભાઈ શૌચાલયના કેર ટેકર તરીકે કામ કરે છે. યશે ધોરણ-૧૨ સાયન્સમાં ૯૯.૬૦ પર્સેન્ટાઇનલ મેળવ્યા છે, જ્યારે યશનું ધોરણ-૧૨નું પરિણામ ૯૩.૬૦…

ધોરણ-૧૨ સાયન્સનું ૭૧.૯૦ ટકા રિઝલ્ટ : ૨૫૪ને A1 ગ્રેડ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે ગુજરાત રાજયના ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતું. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે ૭૧.૯૦ ટકા જાહેર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે…

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું રિઝલ્ટ આજે જાહેર

ગુજરાત રાજયના ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. ગુજરાત રાજયમાં ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ સાથે ફાર્મસી, એન્જીનીયરીંગ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમ માટે લેવાયેલી ગુજકેટની પરીક્ષાના પરિણામો પણ આવતીકાલે જાહેર કરી દેવામાં આવશે. જેને લઇ વિદ્યાર્થીઓ…

અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર માંગ

ગુજરાત વિધાનસભામાં અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા માટે કોંગ્રેસે આજે ફરી એકવાર વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરી હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો આજે વિધાનસભા અધ્યક્ષને મળીને અલ્પેશ…

અમદાવાદ શહેરમાં પરશુરામ જયંતિ અવસરે ભવ્ય શોભાયાત્રા

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, અમદાવાદ શહેર દ્વારા ભારતીય સંસ્કૃતિ રક્ષક શસ્ત્ર અને શાસ્ત્રના પ્રખર જ્ઞાતા ચિરંજીવી દેવ ભગવાન પરશુરામદાદાની જન્મ જયંતિ નિમિતે આજે અમદાવાદ શહેરમાં ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડો ભાવિક ભકતો અને બ્રહ્મસમાજના આગેવાનો જાડાયા…

ગીરના ૮ સિંહોને યુપીના ગોરખપુર ઝૂમાં મોકલાશે

માત્ર ભારત જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા અને ગુજરાતના ગૌરવ સમા ગીરના આઠ એશિયાટીક લાયન(સિંહ)ને ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં મોકલવામાં આવશે. ગીરના આ આઠ સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુર ઝુમાં મોકલવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી પણ…

અમદાવાદ શહેરમાં ગરમી વધી : પારો ૪૨ ડિગ્રી થયો

અમદાવાદ સહિત ગુજરાતમાં ફરી એકવાર ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સોમવારની સરખામણીમાં મંગળવારના દિવસે અમદાવાદ ગરમીનું પ્રમાણ વધ્યું હતું. અમદાવાદમાં આજે પારો વધીને ૪૨ ઉપર પહોચી ગયો હતો. આ ઉપરાંત અમરેલીમાં પણ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી રહ્યું હતું. ગરમીનું…