fbpx
અમરેલી

ધારીના માલસીકા ફાટક પાસે એસ.ટી.બસનો અકસ્માત, બસ ખાળિયામાં ઉતરી ગઈ

ધારીના માલસીકા ફાટક પાસે એસ.ટી.બસનો અકસ્માત થયો હતો, એસટી બસનું સ્ટેરીંગ જામ થઈ જતા અકસ્માત સર્જાયો હતો.ધારીના માલસીકા ફાટક પાસે એસ.ટી.બસનો અકસ્માત થયો હતો, એસટી બસનું સ્ટેરીંગ જામ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. મળતી પ્રાથમિક માહિતી મુજબ જૂનાગઢ સાવરકુંડલા રૂટની એસટી બસ માલસીકા ફાટક પાસેથી પસાર થતી હતી.

ત્યારે અચાનક બસનું સ્ટેરીંગ જામ થઈ જતા ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા એસટી બસ રોડ નીચે ખાળિયામાં ઉતરી ગઈ હતી. એસટી બસમાં 15 થી વધુ મુસાફરો હતા, અચાનક બસ ખાળીયામાં ઉતરી જવાથી પેસેન્જરોની ચિચિયારીઓથી રોડ ગુંજી ઉઠ્યો હતો. સાદ નસીબે તમામ મુસાફરોનો બચાવ થયો હતો. કોઈ મોટી જાનહાની થઇ ન હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/