fbpx
અમરેલી

માર્કેટયાર્ડ–અમરેલીમાં નવા કપાસની આવક શરૂ થઈ

અમરેલીમાં સાવરકુંડલા રોડ ખાતે બનેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલી, નવા માર્કેટયાર્ડમાં આજરોજ તા.૦૧/૦૮/ ૦રર ને શ્રાવણ માસનાં પ્રથમ સોમવાર નિમિતે સિઝનનાં નવા કપાસની આવક શરૂ થઈ હતી. જેમાં રાજેશભાઈ દુર્લભજીભાઈ રે. મોરબી–વાંકિયા ગામનાં ખેડૂત છોટાલાલ પોપટલાલની દલાલીમાં કપાસ લઈ આવેલ હતા.

અંદાજીત ૯ મણ જેટલા નવા કપાસની આવક આવેલ હતી. નવા કપાસની ખરીદી શ્રી ઉમીયા ટ્રેડીંગએ કરી હતી. જેનો ભાવ પ્રતિ મણ રૂા.ર૮૦૦/– મુજબ ખેડૂતને મળેલ છે. આમ સિઝનનો સૌ પ્રથમ નવો કપાસ લાવતા ખેડૂતને સંસ્થા દ્વારા પ્રોત્સાહક ભેટ સ્વરૂપે રૂા.૧૧૦૦/– આપી અને સન્માનિત કરવામાં આવેલ. તેમ બજાર સમિતિનાં સેક્રેટરી તુષારભાઈ હપાણીએ એક અખબારયાદીમાં જણાવ્યુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/