fbpx
અમરેલી

અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જીલ્લા ભાજપ સફાઈ કામદાર સેલના સંયોજક, સહ સંયોજકઅને સભ્યોની નિયુકિત કરવામાં આવી

માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશમહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચનાઅને માર્ગ દર્શન અનુસાર તેમજ અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાદ્રારા ભાજપ જીલ્લા સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરી જીલ્લા ભાજપ સફાઈ કામદાર સેલના સંયોજક, સહ સંયોજકઅને સભ્યશ્રીઓની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.

સફાઈ કામદાર સેલ સંયોજક વિપુલભાઈ સોલંકી,સફાઈકામદાર સેલસહ સંયોજક પીન્ટુભાઈ વાઘેલા ,સફાઈ કામદાર સેલસભ્ય જસમતભાઈ પરમાર,સફાઈ કામદારસેલ,સભ્ય વિશાલભાઈ ડોડીયા, સફાઈ કામદાર સેલ સભ્ય ભિખુભાઈ સોલંકી, સફાઈ કામદાર સેલ સભ્ય કેવલભાઈ ગોહીલ, સફાઈ કામદાર સેલ સભ્ય હકાભાઈ ચૌહાણ,સફાઈ કામદાર સેલ સભ્ય રાજુભાઈ પરમાર,સફાઈ કામદાર સેલ સભ્ય રાજેશભાઈ ગળીયલ

Follow Me:

Related Posts