અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોશી ઓરિએન્ટલ એન્ટરપ્રાઇઝ ની શુભેચ્છા મુલાકાતે
આજ રોજ અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોશી સોહીલભાઈ શેખ તેમજ
ભાજપ ના સાથીદાર મિત્રો અચાનક ઓરિએન્ટલ એન્ટરપ્રાઇઝ ની અચાનક શુભેચ્છા મુલાકાત લીધી અને ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર ની કામગીરી વિશે માહિતી આપી અને અમરેલી શહેરનેઆગામી દિવસોમાં સુન્દર શહેર બનાવવા વિષે જાણકારી મેળવી હતી
ઓરિએન્ટલ એન્ટરપ્રાઇઝ ના માલિક રફીકભાઇ ચૌહાણ તેમજ અજીમભાઇ લાખાણી,
વસીમભાઇ ધાનાણી, મુસ્તકીમભાઇ ચૌહાણ, મુસ્તફાભાઈ ચૌહાણ, સહિત અનેક યુવાનોએ તેમનીવાણી સાંભળી પ્રભાવિત થયા હતા અને સુંદરવન શહેર અમરેલીને અમરવેલી બનાવવાની નેમ નેવધાવી સહકાર આપવાની ખાત્રી આપી હતી.
Recent Comments