અમરેલી

ઓડીશાના જગન્‍નાથપુરી ખાતે ઇફકો દ્વારા એન.સી.યુ.આઇ.ના અઘ્‍યક્ષ દિલીપ સંઘાણીનું સ્‍વાગત

અમરેલી જીલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી. અને અમરડેરીના ડાયરેકટર્સઓ સહકારી મંડળીઓના પરીબ્રમણ માટે ઓડીશા સ્‍ટેટની મુલાકાતે છે ત્‍યારે ઓડીશા રાજયનું જગતનાથની ધરતી એટલે જગન્નાથપુરી ખાતે ઇન્‍ડીયન ફાર્મર્સ ફર્ટીલાયજર કો-આપરેટીવ લી. (ઈફકો) ભુવનેશ્વર દ્વારા એન.સી.યુ.આઇ.ના અઘ્‍યક્ષ અને ખેડુત નેતા દિલીપભાઇ સંઘાણી, અમરેલી જીલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.ના ઉપાઘ્‍યક્ષ અરૂણભાઇ પટેલ, અમરડેરીના ઉપાઘ્‍યક્ષ મુકેશભાઇ સંઘાણી, અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન અને યુવાનેતા મનીષ સંઘાણી, અમરેલી જીલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકના મેનેજર બી.એસ.કોઠીયા, અમરડેરીના મેનેજર પટેલ તેમજ અમરેલી જીલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી અને અમરડેરીના ડાયરેકટર્સઓ તેમજ સહકારી અગ્રણીઓનું અતિથિ વિષેશ સત્‍કાર કરીને સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ.

Follow Me:

Related Posts