અમરેલી

દામનગર પંથક ના ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ વાહનો ચાલકો ની ડીઝલ માટે પેટ્રોલ પમ્પ ઉપર કતારો લાગી

દામનગર શહેર માં જગત તાત ખેડૂતો ની ડીઝલ માટે લાઈનો લાગી આર્થિક સંકટ સમયે સતાધારી ની સંવેદના ગાયબ સુફિયાણી સલાહ આપવા માં પાવરધા નેતા ભલે મેલોડી ના બ્રાન્ડ એમ્બેસેટર બની જતા પદ અને પ્રતિષ્ઠા થી વિપરીત આચરણ ગેસ ની અછત ડીઝલ ની અછત વચ્ચે વિદેશ યાત્રા કરતા નેતા કરકચર ની સલાહ આપી રહ્યા છે દેશ અનેક પ્રકાર ના આર્થિક સંકટ માંથી પચાર થઈ રહ્યો છે આ કોઈ અફવા નથી કોઈ ભ્રામક કે કુત્રિમ તંગી નથી પણ વાસ્તવિક સ્થિતિ છે તેમ છતાં તંત્ર પૂરતો પુરવઠો અને જથ્થો હોવા ની વાતો વચ્ચે ૪૪ ડીગ્રી તાપ માં ટળવળતા જગત તાત ને લાઈનો લગાવવા નો શોખ હશે ? આટલી બધી અવ્યવસ્થા ક્યારેય નથી સર્જાય છતાં ભરોચા ની સરકાર ? સરકાર ને સરકાર સારી હોવા નો અને ભરોસા ની હોવા ના ભ્રમ માંથી બહાર ક્યારે નીકળશે ? છેલ્લા ઘણા સમય થી અનેક પ્રકાર ના સંકટ માંથી દેશ ની જનતા પસાર થઈ રહી છે ગેસ પેટ્રોલ ડીઝલ અને નિટ ની પરીક્ષા ના પેપર ફૂટવા જેવી બાબતો પછી મહા માનવો મેલોડી ના બ્રાન્ડ એમ્બેસેટર બની ચોકલેટ વેંચતા ફરી રહ્યા છે આવી બેશર્મી ક્યારેય નથી જોઈ શરમ ઉનકો આતી જો શરમ છે શરમાતે એતો ઉતને બે શરમ હૈ શરમ ભી ઉસે શરમાતી હૈ ભારે હાલાકી ભોગવતા નાના મોટા સૌ કોઈ આર્થિક સંકટ અને મોંઘવારી ના માર નો સામનો કરી રહ્યા છે ચા ની કીટલી ખાણી પીણી ના થેલા ચલાવતા અનેક પરિવારો ને કોમર્શિયલ ગેસ ના બાટલા ના ૩૧૦૦ જેટલા નાણાં ઉભા શેમાં થી કરવા ? આર્થિક સંકટ સમયે સૂફીયાણી સલાહ આપતા નફ્ફટ નેતા ઓ પ્રજા ના કર ના નાણાં થી ઝાકમઝોળ કરતા ફરે છે પ્રજા ૪૪ ડીગ્રી તાપ માં પણ ડીઝલ માટે ટળવળે છે પુરવઠો પૂરતો હોય તો લાઈનો કેમ ? જગત તાત ને પૂરતું ખાતર ન મળે પૂરતો ડીઝલ ન મળે તેમ છતાં સંવેદન શીલ સરકાર આતે કેવી સંવેદના ?

Related Posts