સુરત ચાલો વતન ની વ્હારે સુરત શહેર ની ૫૩ જેટલી સમાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓનું ગઠન સેવાટીમ એક સપ્તાહ માટે સોરાષ્ટ્ર ની સેવા માં ૫૦૦ થી વધુ ફોરવહીલ ૨૦ જેટલા એમ ડી તબીબો એમ બી બી.એસ નો કાફલો સુરત થી રવાના સુરત શહેર ની ૫૩ જેટલી ચેરીટી રજીસ્ટર ની સેવાટીમ વતન ની વહારે વધતા જતા કોવિડ 19 ના સંક્રમણ માં લોકો માં રહેલ ભય દૂર કરવા નિષ્ણાંત મેડિકલ પેરા મેડિકલ મોટિવેશન સ્પીકર કાર્યકરો ની વિશાળ ફોજ માદરે વતન માટે રવાના જ્યાં જેવી જરૂર તેવી સેવા માટે સમર્પિત કાર્યકર સ્વંયમ સેવી યુવાનો કોવિડ 19 ને માત આપવા માદરે વતન માં પધારી રહ્યા છે ખોટા ડર ને દૂર કરો કોવિડ સંક્રમિત દર્દી ઓને મદદ કરો સૌમ્ય વહેવાર માનવીય હૂંફ આપો કોવિડ હારશે સોરાષ્ટ્ર ના દરેક તાલુકા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં ચાલતા આઈસોલેશન વોર્ડ કોવિડ કેર માં હડ ઇમ્યુનિટી માટે નક્કર આયોજન સાથે સેવાટીમ સોરાષ્ટ્ર માટે રવાના
ચાલો વતનની વહારે સુરતની ૫૩ ચેરિટીમાં રજીસ્ટર સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓની ૫૦૦ ફોરવહીલ તબીબો સ્વંયમ સેવકો સાથે સોરાષ્ટ્ર માટે રવાના દરેક તાલુકા ના આઈસોલેશન ની મુલાકાત લઈ કોવિડ 19 ને હરાવશે

Recent Comments