fbpx
અમરેલી

બાબરા તાલુકાના ખાખરીયા ગામે આજે ભાજપ દ્વારા સુશાશન દિવસ ની ઉજવણી સ્વર્ગીય. વડાપ્રધાન ને પુષ્પાજંલી કાર્યક્રમ યોજવામાં આવ્યા

બાબરા તાલુકા ભાજપ દ્વારા ખાખરીયા ગામે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયી ને પુષ્પાંજલિ. અને સુશાસન દિવસ નિમિતે દેશ ના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું દેશ ના ખેડૂતો સાથેનું સંબોધન ટીવી પર નિહાળ્યું,  જેમાં ઉપસ્થિત જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રંજનબેન ડાભી,બાબરા પ્રભારી ભરતભાઈ સુતરીયા,તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ,તાલુકા ભાજપ ઉપપ્રમુખ  વિપુલભાઈ કાચેલા, ખાખરીયા ગામના સરપંચ મયુરભાઈ વિરોજા, જગદીશભાઈ કાચેલા, યુવા ભાજપ મંત્રી સંદીપભાઈ રાદડીયા,હિંમતભાઇ રાછડિયા,વિનોદભાઈભાઈ બફલીપરા,યુવા ભાજપ કાર્યકર્તા ભાવેશભાઈ વિરમગમા,ગોકળભાઇ લાંબરિયા, કુલદીપ ભાઈ ખાનપરા, રવજીભાઈ કાચેલા,વિનુભાઈ બફલિપરા, મહેન્દ્ર ભાઈ ધાધલ, જાદવભાઈ સુસરા અને સોહિલભાઈ શેખ કાર્યકર્તા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts