લાઠી તાલુકા ના ગ્રામ્ય ચાવંડ કન્ટેઇનમેન્ટ ઝોન ની વહીવટી તંત્ર સાથે મુલાકાત લીધી હતી વધતા જતા કોવિડ 19 ના સંક્રમણ હેઠળ જાહેર થયેલા ચાંવડ ખાતે લાઠી તાલુકા ના મામલતદાર સહિત વહીવટી તંત્ર એ મુલાકાત લઈ સ્થાનિક અગ્રણી ઓ સાથે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપી ગુજરાત સરકાર ના આરોગ્ય પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન ના ચુસ્ત પાલન હિમાયત કરી હતી સંક્રમણ પોઝીટીવ કેસ જરૂરી સારવાર સહિત ની વિગતો મેળવી હતી તાલુકા મામલતદાર નાયબ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી રેવન્યુ પંચાયતી કર્મી ઓ આરોગ્ય પોલીસ સહિત ના વહીવટી તંત્ર એ ચાંવડ ખાતે સમીક્ષા કરી હતી
લાઠી મામલતદારે વહીવટી તંત્ર સાથે ચાવંડ કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લીધી




















Recent Comments