અમરેલી સાવરકુંડલા તાલુકા માં ધોધમાર વરસાદ. સાવરકુંડલા ના અભરામ પરા મિતિયાલા આંબરડી બગોયા સહિત ના ગામો માં ધોધમાર વરસાદ.ધોધમાર વરસાદ વરસતા અમરામ પરા માં દિનેશ નસીત નું મકાન થયું ધરાશાહી થયું. અભરામપરામાં ભગડી નદીમાં પુર આવ્યું. Tags: Post navigation Previous Previous post: અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળીયા ગામે નવી લાયબ્રેરી બાંધવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : પરેશભાઈ ધાનાણીNext Next post: અમરેલી કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા લોકો ને અપીલ Related Posts અમરેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મોકૂફ લાઠી ના ચાંવડ થી નાવડા બલ્ક પાઇપ લાઇન નું મુખ્ય મંત્રી રૂપાણી ના વરદહસ્તે ખાતમહુર્ત ૧૨૮૯ ગ્રામ્ય ૩૬ શહેરી વિસ્તારો ૩૩ લાખ ની વસ્તી ને ૨૮૦ એમ એલ ડી ની ક્ષમતા થી ૮૫ કિમિ ની લાઇન પથરાશે પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હીરપરાને વધાવશે અમરેલી જીલ્લા ભાજપ
Recent Comments