સાવરકુંડલા સદભાવના ગ્રુપ. આયોજિત પ. પૂ. ઉષમૈયા ના ૮૩ માં જન્મદિન નિમિત્તે મહા રકત દાન કેમ્પ અને રક્ત તુલા કાર્યક્રમ માં સાવરકુંડલા હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા ઉપસ્થિત રહી અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોશી દ્વારા ૧૧મી વાર રક્તદાન કરી હિમાંશુ ભટ્ટ દ્વારા ૭૬મી વાર મુસ્તુફા ભટ્ટી ૫૨મી વાર નગ્માબેન જાખરા ૯મી વાર અનિલભાઈ રાઠોડ ચંદુભાઈ મહેતા જવાનો દ્વારા રક્તદાન કરી રાષ્ટ્ર સેવાની સાથે માનવ સેવા ની ફરજ બજાવી આ તકે જીલ્લા કમાન્ડન્ટ જોષી સાહેબ દ્વારા રક્તદાન કરવાનો અને હોમ ગાર્ડ જવાનો (રક્ત દાતા) ઓને મળવાનો શુભેચ્છા આપવાનો અવસર પ્રાપ્ત થયો અને ઉષામૈયા ના આશીર્વાદ મેળવ્યા. સાવરકુંડલા ઓફિસર કમાન્ડિંગ પ્રવીણભાઈ સાવજ અમરેલી સ્ટાફ ઓફિસર લીગલ હંસાબેન મકાણી લીલીયા ઓફિસર કમાન્ડિંગ શરદભાઈ સાપરિયા અમરેલી શહેર યુનિટ પ્લાટુન કમાન્ડર તુષારભાઈ જોશી નોન કમિશન ઓફિસર કેતન પંડ્યા અમિતગીરી ગોસ્વામી સર્વે રક્તદાતાઓને શુભેચ્છા આપી
સાવરકુંડલા સદભાવના ગ્રૂપ આયોજિત પૂજ્ય ઉષામૈયા ના ૮૩ માં જન્મદીને મહારક્ત દાન કેમ્પ યોજાય

Recent Comments