કોંગ્રેસમાથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવવાને લઈને હાર્દિક પટેલ ની વાત ચાલી રહી છે ત્યારે હાર્દિક પટેલ નું બીજેપી માં જોડાવવાને કોકડું ગૂંચવાયું હતું તે ઉકેલવામાં આવ્યું હતું સા કોકડું અમિત શાહ ની હાજરીમાં ઉકેલાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેવામાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ બીજેપી જોડાવવા ને લઈને વાતો સામે આવી રહી છે. તેવામાં હાર્દિક પટેલે કહ્યું કે, હજુ ભાજપમાં જોડવાનો મારો કોઈ નિર્ણય નથી. કયા પક્ષ સાથે જોડાવું તે પણ નક્કી નથી. તેમ હાર્દિક પટેલે કોંગ્રેસ માથી રાજીનામું આપ્યા બાદ આ વાત કહી હતી.
જોકે હાર્દિક પટેલે એવું તો જરૂરથી કહ્યું છે કે હું બીજેપીમાં નથી જોડાતો પરંતુ દરેક નેતાઓ પક્ષ બદલતા પહેલા આ પ્રકારની વાતો જરૂરથી કહેતા હોય છે, ત્યારે ભાજપમાં હાર્દિકના જોડાવવા ને લઈને પણ વાતો સામે આવી રહી છે. જેથી આગામી દિવસોમાં જલ્દી જ હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એક બાજુ હાર્દિકની ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા ની વાતો ચાલી રહી છે ત્યારે બીજી બાજુ નરેશ પટેલ ખોડલધામ ના ચેરમેન અને પાટીદાર અગ્રણીની કોંગ્રેસ પક્ષમાં જોડાવાની વાતો ચાલી થઈ થઈછે જ્યારથી નરેશ પટેલનું કોંગ્રેસમાં જોડાવાનું લગભગ નક્કી જ છે, ત્યારથી હાર્દિક પટેલ ના સુર બદલાયા હતા અને હાર્દિક પટેલે કોંગ્રેસ વિરોધી બોલવાનું શરૂ કર્યું હતું અને બીજેપી માં જોડાવા ને લઈને ચક્રો ગતિમાન થયા હતા એટલે એવું પણ માનવામાં આવે છે કે હાર્દિક ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે જ.


















Recent Comments