લાઠી શહેરના સન્યાસ આશ્રમ ખાતે ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી ઓની ઉપસ્થિતિમાં સેવા હી સંગઠન અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકાર ની સેવાના સાત વર્ષ પૂર્ણ થતાં “સેવા હી સંગઠન” અંતર્ગત સાવરકુંડલા, ધારી અને લાઠીમાં ભાજપ પરિવાર દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા ની અધ્યક્ષ સ્થાને અને સાંસદ નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતમાં રકતદાન કેમ્પનું યીજયો હતો આ તકે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા, પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણી જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ ભુપતભાઈ વાળા ભાજપ અગ્રણી જીતુભાઈ જોશી ઘનશ્યામભાઈ સાવલિયા, શ્રી જીતુભાઈ ડેર, શ્રી ભરતભાઈ પાડા, શ્રી અતુલભાઈ કાનાણી, પૂર્વ પાલિકા પ્રમુખ વિનુભાઈ વિસનગરા રાજુભાઇ ભુવા શરદભાઈ પંડ્યા, રાજુભાઇ દોશી, શ્રી દિવ્યેશ વેકરીયા, અનિલભાઈ નાંઢા, ધર્મેશભાઈ સોની, શ્રી ભરતભાઈ સુતરિયા, રાકેશભાઈ નાકરાણી લાઠી તાલુકા સદસ્ય સંજયભાઈ પરમાર આંસોદર સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
Recent Comments