સુરત ની અનેક વિધ સેવા નો પર્યાય બની ચુકેલી સંસ્થા પરમાર્થ ટ્રસ્ટ સુરત ના આર્થિક સહયોગ થી ગંગાસ્વરૂપા ટ્રસ્ટ ની સંસ્થા ના મોભી ગંગા સ્વરૂપા મહિલા મંડળ ના પ્રમુખ જ્યોત્સના ઠુંમર ના વરદહસ્તે ગંગા સ્વરૂપ બહેનો ના દીકરા દીકરી ઓને શિક્ષણ સહાય રૂપ નોટબુક સ્કૂલ કીટ નું શહેર ના યોગી ચોક માં નોટબુકો અને બેગ વિતરણ કરાયું હતું સુરત શહેર માં ગંગા સ્વરૂપ ૩૦૦ થી વધુ બહેનો ની સંસ્થા ગંગા સ્વરૂપા ટ્રસ્ટ ના મોભી ના વરદહસ્તે નોટબુક થેલા વિતરણ કરી સુંદર સદેશ આપતા પરમાર્થ ટ્રસ્ટ ના ભરતભાઇ માંગુકિયા એ જણાવ્યું હતું કે કોઈ પણ સ્તકર્મ કરવા સ્થળ સમય સંજોગ કે ચોઘડિયા નહિ પણ ઉદારતા મહત્વ ની હોય છે સારા વિચાર ને તુરંત ક્રિયાશીલ બનાવી દેવો જોઈ
સુરત ૩૦૦ ગંગા સ્વરૂપા બહેનો ની સંસ્થા ના પ્રમુખ જ્યોત્સનાબેન ઠુંમર ના વરદહસ્તે પરમાર્થ ટ્રસ્ટ ના સહયોગ થી નોટબુક સ્કૂલ કીટ વિતરણ

Recent Comments