ચિતલ:સંતશ્રી રણછોડદાસજી હોસ્પિટલ – રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ – ચિતલના સંયુક્ત ઉપક્રમે તથા સ્વ. સવિતાબેન મગનભાઈ પરમાર (રહે. ચિતલ)ની પુણ્ય સ્મૃતિમાં શ્રી નિતિનભાઈ મગનભાઈ તથા રાજુભાઈ મગનભાઈ પરમાર (પરમાર પરિવાર)ના સહયોગથી ૧૩૨ મો નેત્ર યજ્ઞ યોજાયો જેનું ઉદ્ઘાટન ગિરીશભાઈ ડેર (આદેશ કન્સ્ટ્રક્શન, જામનગર) તથા રવિભાઈ શેખવા (પ્રમુખ, અશ્વમેધ ગ્રુપ, અમરેલી)ના હસ્તે કરવામાં આવેલ જ્યારે અતિથિ વિશેષ તરીકે પ્રતાપસિંહ રાઠોડ (પ્રમુખ, સનાતન સેવા મંડળ, અમરેલી) તેમજ વાંસળી વાદક ડૉ. સંજીવ ધારૈયા તેમજ જિલ્લા પંચાયત ના સભ્ય જયંતી ભાઈ દેસાઈ પૂર્વ જિલ્લા પંચાયત ના પ્રમુખ સુરેશભાઈ પાથર વેપારી અગ્રણી જગદીશભાઈ મોદી ઉપસ્થિત રહેલ
કેમ્પ દરમિયાન રાજકોટની હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા દર્દીઓની આંખની મફત 83દરદીઓ ની તપાસ કરવા માં આવેલ જેમાંથી 32દર્દીઓ ને મોતિયા ના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવેલ
કાર્યકમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા એ કરેલ નેત્રયજ્ઞ ને સફળ બનાવવામાં દિનેશભાઈ દિનેશભાઈ મેશિયા ખોડાભાઈ ધંધુકિયા,રામભાઈ અસલાલીયા , જીતુભાઈ વાઘેલા ,બકુલભાઈ ભીમાણી ,જે.પી. માંગરોળીયા, કાળુભાઈ માંગરોળીયા ,કેશુભાઈ દેસાઈ ,ગોરધનભાઈ પાથર રવજીભાઈ બાબરીયા, સવાભાઈ વાઘેલા, છગનભાઈ કાછડીયા, રાણાભાઇ દેસાઈ, રામભાઈ ભરવાડ તેમજ મહિલા મંડળ ના રંજનબેન બાબરીયા સહિત સ્વયંસેવકો જહેમત ઉઠાવેલ


















Recent Comments