fbpx
Home Archive by category ભાવનગર
ભાવનગર

ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટે. નજીકથી એલસીબીએ 9.64 લાખનો દારૂ ભરેલું આઇશરની ધરપકડ કરી

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિલમબાગ પોલીસ સ્ટેશનની હદમાં તેના જ પોલીસ સ્ટેશનની નજીકથી પસાર થતાં ઇંગ્લિશ દારૂની ૮૫૪૪ બોટલ ભરેલ આઇશરને ઝડપી સમગ્ર પોલીસ સ્ટેશનને ઉંઘતું ઝડપી પાડયું હતું.પોલીસે ઝડપી પાડેલાં આ જથ્થા સાથે ઝડપાયેલાં બે શખ્સોએ દારૂનો આ જથ્થો ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા કુખ્યાત
ભાવનગર

ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે ૨૨મી નવેમ્બરના રોજ ભરતી મેળો યોજાશે

ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૨/૧૧/૨૦૨૪નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ- ૫/૬, બહુમાળી ભવન ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રજિસ્ટર્ડ નર્સ, આઈ. ટી. એક્સિક્યુટિવ, ટ્રેની, પ્લાન્ટ સૂપરવાઇઝર, ઓનલાઇન માર્કેટિંગ એક્સિક્યુટિવ, વેલ્ડર, ફીટર, મશીનિસ્ટની જગ્યા માટે ખાનગી કંપનીનાં નોકરીદાતા દ્વારા જરૂરીયાત મુજબ GNM, B.Sc.
ભાવનગર

શિશુવિહાર સંસ્થા તથા ભાવનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો..

ભાવનગર. શિશુવિહાર સંસ્થા તથા ભાવનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો..૭૦ વર્ષ થી વધુ વય ધરાવતા નાગરિકોને ભાવનગર કોર્પોરેશન ના આરોગ્ય ડિપાર્ટમેન્ટ ના સહકાર થી શિશુવિહાર સંસ્થા પ્રાંગણ માં તા. ૧૯ નવેમ્બર ના રોજ ૧૦૦ થી વધુ નાગરિકો ને ભારત સરકાર ની યોજના અંતગર્ત આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવેલ..ભાવનગર કોર્પોરેશન ના […]
ભાવનગર

શ્રી મોરારિબાપુનાં ‘શબદની નાવ મૌનના ઘાટે’ લોકાર્પણ

શ્રી મોરારિબાપુનાં હસ્તે ‘શબદની નાવ મૌનના ઘાટે’ પ્રકાશન લોકાર્પણ થયુંશ્રી દિનુ ચુડાસમા દ્વારા સંપાદિત લલિત નિબંધ પ્રકાશનનો તલગાજરડામાં યોજાયો ઉપક્રમઈશ્વરિયા બુધવાર તા.૨૦-૧૧-૨૦૨૪ (મૂકેશ પંડિત)શ્રી ચિત્રકૂટધામ તલગાજરડામાં શ્રી મોરારિબાપુનાં હસ્તે ‘શબદની નાવ મૌનના ઘાટે’ પ્રકાશન લોકાર્પણ થયું છે. શ્રી દિનુ ચુડાસમા દ્વારા સંપાદિત લલિત નિબંધ પ્રકાશનનો
ભાવનગર

‘આયુષ્યમાન ભારત વય વંદના યોજના’ અંતર્ગત નોંધણી કરાવવા જોગ

હાલમાં “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત રૂ.૧૦ લાખનો વાર્ષિક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા નાગરિકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે.આ યોજના ઉંમરલાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે પ્રધાનમંત્રીશ્રી દ્વારા તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડની મદદથી ૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમર ધરાવતા
ભાવનગર

પ્રકાશન શ્રી મોરારિબાપુને અર્પણ

શિક્ષણ નવાચારનું પ્રકાશન શ્રી મોરારિબાપુને અર્પણ ઈશ્વરિયા મંગળવાર તા.૧૯-૧૧-૨૦૨૪ શિક્ષણ લેખન અને સંપાદન ક્ષેત્રે કાર્યરત શ્રી તખુભાઈ સાંડસુર દ્વારા ‘મારી શાળા : આચાર અને નવાચાર’ પ્રકાશિત થયું છે. શિક્ષણ નવાચારનું આ પ્રકાશન ચિત્રકૂટધામ તલગાજરડામાં શ્રી મોરારિબાપુને અર્પણ કરવામાં આવ્યું. આ વેળાની તસવીરમાં શ્રી તખુભાઈ સાંડસુર સાથે શ્રી જીતુભાઈ જોષી દશ્યમાન છે. આ
ભાવનગર

સીટી ઓફ નાયગ્રા ફોલ્સના કેનેડીયન મેયરે જગદીશ ત્રિવેદીનું સન્માન કર્યું

સીટી ઓફ નાયગ્રા ફોલ્સના કેનેડીયન મેયરે જગદીશ ત્રિવેદીનું સન્માન કર્યુંકેનેડાનું વિશ્વ વિખ્યાત ટૂરીસ્ટ પ્લેસ એટલે નાયગ્રાનો ધોધ. ( માણસે નહીં પણ કુદરતે બનાવેલી વિશ્વની પહેલી સાત અજાયબીઓમાં જેનો સમાવેશ થાય છે એ નાયગ્રાનો ધોધ છે )“સીટી ઓફ નાયગ્રા ફોલ્સ” એ નાયગ્રાના ધોધ પાસે વસેલું એક સુંદર શહેર છે જ્યાં દર વરસે આખી દુનિયામાંથી લાખો પ્રવાસીઓ […]
ભાવનગર

શિશુવિહાર ની પ્રવૃત્તિ મનુષ્યત્વ નું ભજન છે  પ્રા . ડૉ.અરુણભાઈ દવે

ભાવનગર શિશુવિહાર ની પ્રવૃત્તિ મનુષ્યત્વ નું ભજન છે પ્રા . ડૉ.અરુણભાઈ દવે………..ભાવનગરના લોકસેવક ડોક્ટર નિર્મળભાઈ ની સ્મૃતિમાં ૩૩ માં વર્ષે વૃદ્ધ જન સન્માન સમારંભ  યોજાયો….શિશુવિહાર પ્રાંગણમાં  ૧૭ નવેમ્બરે ૩૦૦ થી વધુ વડીલોની ઉપસ્થિતિમાં યોજાયેલ વડીલ વંદના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી ડોક્ટર અરુણભાઈએ વૃદ્ધોને જીવનમાં સ્વીકાર. સહયોગ. અને સમર્પણ.ની
ભાવનગર

તલગાજરડામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત સમૂહલગ્ન 

તલગાજરડામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત સમૂહલગ્ન  ઈશ્વરિયા રવિવાર તા.૧૭-૧૧-૨૦૨૪ મહુવા પાસે તલગાજરડામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત સમૂહલગ્નમાં છ કન્યાઓનાં પીળા હાથ કરાયાં.  શ્રી મોરારિબાપુ દ્વારા તેઓનાં પિતા શ્રી પ્રભુદાસબાપુ હરિયાણીની તિથિ પ્રસંગે આ મંગળ ઉપક્રમમાં ગામની દીકરીઓનાં લગ્ન યોજાયાં.
ભાવનગર

રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાનો વિદ્યાર્થી બન્યો ભાવનગર જિલ્લાનું ગૌરવ

68માં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની અંદર 17 કુસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણામાં ધોરણ 10માં  અભ્યાસ કરતા ભોકળવા પાર્થ રાજુભાઈએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ભાવનગર જિલ્લાનું તથા શાળાનું ગૌરવ વધાર્યું હતું. જેમને શાળાના વ્યાયામ શિક્ષકશ્રી પ્રવીણભાઈ પંડ્યા તથા નીલેશભાઈ બાંભણિયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.