fbpx
Home Archive by category અમરેલી
અમરેલી

અમરેલી નગર પાલિકા દ્વારા રખડતા ભટકતા પશુઓને ડબ્બે પુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.જેમાં પાત્રીશ પશુઓને પકડી ડબ્બે પુરવામાં આવેલ હતા.પોતાના પશુઓની પાલિકામાં નોંધણી નહી કરાવનાર પશુ માલિકો સામે પણ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અમરેલી તા.૩૦ સરકાર ના કડક આદેશ ના પગલે આખરે અમરેલી નગર પાલિકા દ્વારા રખડતા ભટકતા પશુઓને ડબ્બે પુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.જેમાં પાત્રીશ પશુઓને પકડી ડબ્બે પુરવામાં આવેલ હતા.પોતાના પશુઓની પાલિકામાં નોંધણી નહી કરાવનાર પશુ માલિકો સામે પણ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટ અને
અમરેલી

પ્રેમપરા ધારીનાં આહિર પરિવાર દ્વારા ટીંબી સ્થિત માનવસેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન સંસ્થાની સેવાની સુવાસ મેળવીને શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મૂકતાબેન ઢોલાએ કરી સખાવત

પ્રેમપરા ધારીનાં આહિર પરિવાર દ્વારા ટીંબી સ્થિત માનવસેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન સંસ્થાની સેવાની સુવાસ મેળવીને શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મૂકતાબેન ઢોલાએ કરી સખાવત કોઈ ભલામણ કે ઓળખાણ વગર માત્ર સંસ્થાની સેવાની સુવાસ મેળવીને દાતા શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મૂકતાબેન ઢોલાએ ટીંબી સ્થિત માનવસેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન અર્પણ કરી દીધું […]
અમરેલી

સ્વીપ અને ટીપ અંતર્ગત ખાંભા સ્થિત સરકારી કોલેજ ખાતે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો

સ્વીપ અને ટીપ એક્ટિવિટી અન્વયે ખાંભા સ્થિત સરકારી કોલેજ ખાતે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો. સાથે બાબરા ખાતે બાઈક રેલીના માધ્યમથી જાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી. વિવિધ સ્થળોએ મતદાર નોંધણી જાગૃત્તિના કાર્યક્રમમાં યુવાઓ સહભાગી બન્યા હતા.અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએ અને તાલુકાકક્ષાએ ચિત્ર, મહેંદી અને નિબંધ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચુનાવ પાઠશાળા
અમરેલી

બાગાયત ખાતાની ક્રોપ કવર (શાાકભાજી પાકો માટે) યોજનાઃ સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પર તા.૨૦ ડિસેમ્બર સુધીમાં અરજી કરવા બાગાયત અધિકારીશ્રીનો અનુરોધ

બાગાયત ખાતા દ્વારા નવી યોજનાઓ ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), ક્રોપ કવર, બેગ (કેળ, પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર, ખારેક બંચ કવર, ફ્રૂટ કવર (આંબા, દાડમ, જામફળ,સીતાફળ,કમલમ) તેમજ ચાલુ યોજનાઓ દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ, છોડનાં નિકાસ માટે વાહતુક ખર્ચ, હવાઈ માર્ગ બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય તથા નિકાસકારોને બાગાયતી પાકોની ઈરેડીએશન પ્રક્રિયામાં સહાય માટે આઈ ખેડૂત
અમરેલી

એગ્રીસ્ટેક પ્રોજેક્ટ-ખેડૂતો માટે ફાર્મર આઈ.ડી. – પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓએ તા.૨૫ નવેમ્બર પહેલાં નોંધણી કરાવવી

એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી.મળશે. રાજ્યમાં તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૪થી ખેડૂત નોંધણી શરુ છે. પી.એમ.કિસાન યોજના તળે આગામી ડિસેમ્બરના હપ્તા માટે ભારત સરકાર દ્વારા ખેડુત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત છે.પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તા.૨૫ નવેમ્બર,૨૦૨૪ પહેલા નોંધણી કરાવવી.
અમરેલી

લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ભૂરખીયા મુકામે ૭૬મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું થયેલ આયોજન

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઇના આર્થિક સહયોગ દ્રારા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી ૭૬મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર મુકામે તા. ૨૦-૧૧-૨૦૨૪ ને બુધવારે
અમરેલી

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, ભયજનક વ્યકિતને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી એલ.સી.બી. તથા બાબરા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જીઅમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, ભયજનક વ્યકિતને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી એલ.સી.બી. તથા બાબરા પોલીસ ટીમ.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને
અમરેલી

અમરેલી શહેરમાંથી પોલીસ નહી હોવા પોલીસના યુનિફોર્મમાં આંટા ફેરા મારતા નકલી પોલીસને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

પોલીસ મહાનિદેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ રાજ્યમાં પોલીસમાં ફરજ બજાવતા ન હોવા છતાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી, આમ નાગરીકો સાથે છેતરપીંડી કરતા અને પોલીસની છબીને ખરાબ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. જે અનવયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં […]
અમરેલી

રાજુલા પોલીસ સ્ટેશનના એટ્રોસિટીના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી […]
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હની ટ્રેપના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ મહિલા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી […]